તા.૧૧/૦૭/૨૦૧૬ થી તા.૧૭/૦૭/૨૦૧૬ સુધીની સારી કામગીરી ની માહિતી નીચ. મુજબ છે.
મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય
(૧) કમલાબાગ પો.સ્ટે. ગુમ રજી નં.૦૭/૨૦૧૬ તા.૧૦/૦૭/૧૬ ના કામે ગુમ થયેલ અશ્વીન મનસુખલાલ હળવદીયા, રહે. ઉપલેટા જી.રાજકોટ વાળાને તા.૧૨/૦૭/૨૦૧૬ ના રોજ કમલાબાગ પો.સ્ટે.ના છાંયા ચોકી પો.સ.ઇ. તથા તેમના સ્ટાફએ શોધી કાઢેલ છે.
જે આપશ્રીને વિદિત થાય.
પોલીસ અધિક્ષક
પોરબંદર વતી