પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૧૩/૦૩/૨૦૧૭ થી તા.૧૯/૦૩/૨૦૧૭ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.
મુદ્દા નંબર ૬:- અન્ય લોકહીતીની બાબતો જે લોકોના તુંરત જ ધ્યાન પર આવે તેવી બાબતો
પોરબંદર જીલ્લા કીર્તીમંદીર પો.સ્ટે. II/૪૭/૧૭ હ.ધા.ક ૨૫ (૧-બી) એ ૨૯ મુજબના આરોપીઓ (૧) જેઠા દેવરખી વસરા ઉવ ૫૫ રહે દેવળીયા ગામ તા ખંભાળીયા જી દ્રારકા (૨) સુનીલ ઉર્ફે સામત પાલા મંગેરા રહે ભારથર ગામ વાળાને તા ૧૯/૩/૧૭ ના કલાક ૨૦/૪૫ વાગ્યે અટક કરેલ આરોપી નંબર-૧ નાએ આરોપી નંબર-૨ ના પાસેથી આધાર પરવાના વગરની દેશી બનાવટની સેમી ઓટોમેટીક પીસ્તોલ ચાલુ હાલતની મેગઝીન વગરની કિં.રૂા.૧૫૦૦૦/- ની મેળવી પોતાના કબ્જામા રાખી મળી આવી નંબર-૨ નાએ હથીયાર પુરુ પાડી આરોપીઓએ ગુન્હો કરવામા એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ હોય જે બદલ.
( ઝેડ.આર.દેસાઇ )
ઇ.ચા. ના.પો.અધિ., મુ.મ.
પોરબંદર