પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

નીતિધડતરમાં પ્રજાનું પ્રતિનિધિત્વ

7/1/2025 5:24:04 PM

પોલીસ ખાતાની જનરલ કામગીરીની સમીક્ષા કરવા માટે પોલીસ અધીક્ષકશ્રી તથા નાયબ પોલીસ અધીક્ષકશ્રીની અઘ્યક્ષતા નીચે દર માસે લોકદરબાર યોજવામાં આવે છે. લોકોની સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારુ લોકદરબાર યોજવામાં આવે છે. લોકદરબારમાં આગેવાનો હાજર રહી પ્રશ્નો રજૂ કરે છે, લોકોના પ્રશ્નો સાંભળી અને પ્રશ્નો અંગેનો નિકાલ કરવામાં આવે છે.