પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

કર્મચારી/અધિકારીઓનાં પગારભથ્થાંની વિગતો

7/1/2025 2:21:49 PM

(૧૦) કર્મચારી/અધિકારીઓનાં પગાર ભથ્થાંની વિગતો

પ્રકરણ-૧૧ (નિયમ સંગ્રહ-૧૦)

વિનિયમોમાં જોગવાઈ કર્યા મુજબ મહેનતાણાની પઘ્ધતિ સહિતદરેક અધિકારી અને કર્મચારીને મળતુ માસિક મહેનતાણું

પગાર ધોરણ -

પોલીસ અધિકારી / કર્મચારી

પોલીસ અધિક્ષક

૬૭૭૦૦ થી ૨૦૮૭૦૦ =૧૩૯૨૦૦

નાયબ પોલીસ અધિક્ષક

૫૬૧૦૦ થી ૧૭૧૫૦૦=૧૧૬૮૦૦ 

પોલીસ ઈન્સ્પેકટર

૪૪૯૦૦ થી ૧૪૨૪૦૦=૯૩૫૫૦

પોલીસ સબ ઈન્સ્પેકટર

૩૯૯૦૦ થી ૧૨૬૬૦૦=૮૨૨૫૦

આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર

૫૨૦૦-૨૦૨૦૦+૨૪૦૦

હેડ કોન્સ્ટેબલ

૫૨૦૦-૨૦૨૦૦+૨૦૦૦

પોલીસ કોન્સ્ટેબલ

૫૨૦૦-૨૦૨૦૦+૧૮૦૦

પોલીસ સહાયક

૨૬૦૦૦/- ફીકસ, ૩૫૦૦/- પ્રો.સા., ૫૦૦/- વોશીંગ, ઓક્ટોબર/૨૦૨૩

સીવીલીયન સ્ટાફ

કચેરી અધિક્ષક

૯૩૦૦-૩૪૮૦૦+૪૪૦૦

અંગત મદદનીશ

૯૩૦૦-૩૪૮૦૦+૪૨૦૦

હેડ કલાર્ક

૩૫૪૦૦ થી ૧૧૨૪૦૦=૭૩૯૦૦

સીનીયર કલાર્ક

૨૫૫૦૦ થી ૮૧૧૦૦=૫૩૩૦૦

જુનીયર કલાર્ક /કલાર્ક કમ ટાઇપીસ્‍ટ / ગુજરાતી ટાઇપીસ્‍ટ

૧૯૯૦૦ થી ૬૩૨૦૦=૪૧૫૫૦

પટાવાળા

૧૪૮૦૦ થી ૪૭૧૦૦=૩૦૯૫૦

સફાઈ કામદાર

૧૪૮૦૦ થી ૪૭૧૦૦=૩૦૯૫૦

 

ઉપરોકત પગાર ધોરણ મુજબ સરકારશ્રી ઘ્વારા વખતો વખત નિયત કરવામાં આવતાં ભથ્થા સાથે પગાર ચૂકવવામાં આવે છે.