પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સારી કામગીરી

4/27/2024 4:54:58 AM

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૧૨/૧૧/૨૦૧૮ થી તા.૧૮/૧૧/૨૦૧૮ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્‍લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્‍ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય

 

(૧) કુતિયાણા પો.સ્ટે જા.જોગ રજી નં ૩૭/૨૦૧૮ તા.૧૬/૧૦/૨૦૧૮ ના કામે ગુમ થનાર દિવ્યાબેન W/O જેશા દાસા ઉવ.૧૯ રહે. ઇશ્વરીયા તા.કુતિયાણા પોરબંદર વાળીને તા.૧૨/૧૧/૨૦૧૮ ના રોજ ઉધોગનગર ખાતેથી કુતિયાણા પો.સ્ટે પો.હેડ કોન્સ આર.આર.મારૂ એ શોધી કાઢેલ છે.

(૨) માધવપુર પો.સ્ટે ગુ.ર નં ફસ્ટ ૯/૨૦૧૫ તા.૩૦/૧૨/૨૦૧૫ ના કામે અપહરણ થનાર દિવ્યા D/O અશ્વીન ઢાકેચા ઉવ.૧૭ વર્ષ ૧૧ માસ રહે. માધવપુર પોરબંદર વાળીને તા.૧૫/૧૧/૨૦૧૮ ના રોજ જુનાગઢ ખાતેથી માધવપુર પો.સ્ટે પો.હેડ કોન્સ બી.એલ.જાડેજા એ શોધી કાઢેલ છે.

(૩) કુતિયાણા પો.સ્ટે ગુમ.રજી રજી નં ૫/૨૦૧૬ તા.૨૦/૭/૨૦૧૮ ના કામે ગુમ થનાર હેતલબેન D/O દિનેશ માધવજી ઉવ.૨૦ રહે. ખાગેશ્રી તા.કુતિયાણા પોરબંદર વાળીને તા.૧૨/૧૧/૨૦૧૮ ના રોજ અમદાવાદ ખાતેથી કુતિયાણા પો.સ્ટે પો.હેડ કોન્સ આર.આર.મારૂ એ શોધી કાઢેલ છે.

(૪) કુતિયાણા પો.સ્ટે ગુમ.રજી રજી નં ૬/૨૦૧૬ તા.૨૨/૭/૨૦૧૮ ના કામે ગુમ થનાર મનોજ કાંતીલાલ રાઠોડ ઉવ.૨૦ રહે. ખાગેશ્રી તા.કુતિયાણા પોરબંદર વાળીને તા.૧૨/૧૧/૨૦૧૮ ના રોજ અમદાવાદ ખાતેથી કુતિયાણા પો.સ્ટે પો.હેડ કોન્સ આર.આર.મારૂ એ શોધી કાઢેલ છે.

 

(૫) રાણાવાવ પો.સ્ટે ગુમ.રજી રજી નં ૬/૨૦૧૭ તા.૧૨/૬/૨૦૧૭ ના કામે ગુમ થનાર કુંદનબેન D/O બાબુ છગન ઉવ.૧૮ વર્ષ ૫ માસ રહે. હનુમાનગઢ સીમ પોરબંદર વાળીને તા.૧૩/૧૧/૨૦૧૮ ના રોજ સીદસર ગામ તા.જામજોધપુર ખાતેથી પેરોલ ફર્લો સ્કોડ પો.સબ.ઇન્સ શ્રી બી.વી.પંડયા તથા પો.સ્ટાફ ના માણસો એ શોધી કાઢેલ છે.

(૬) કમલાબાગ પો.સ્ટે ગુમ.રજી રજી નં ૧૨/૨૦૧૭ તા.૨૫/૧૦/૨૦૧૭ ના કામે ગુમ થનાર ડેનીશાબેન D/O સુરેશ શિયાળ ઉવ.૧૮ વર્ષ ૪ માસ રહે. છાયા પોરબંદર વાળીને તા.૧૪/૧૧/૨૦૧૮ ના રોજ સુત્રાપડા પુર્વ બરડી વિસ્તાર જી.ગીરસોમનાથ ખાતેથી પેરોલ ફર્લો સ્કોડ પો.સબ.ઇન્સ શ્રી બી.વી.પંડયા તથા પો.સ્ટાફ ના માણસો એ શોધી કાઢેલ છે.

    

                               જે આપશ્રીને વિદિત થાય.

 

                                                                          (જે.સી.કોઠીયા)

ઇ.ચા.ના.પો.અધિ.મુ.મ.

પોલીસ અધિક્ષક

પોરબંદર વતી