પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સારી કામગીરી

7/15/2025 6:43:48 AM

તા.૦૩/૧૨/૨૦૧૮ થી તા.૦૯/૧૨/૨૦૧૮ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્‍લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્‍ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય

 

(૧) કમલાબાગ પો.સ્ટે ગુમ રજી નં ૧૨/૨૦૧૬ તા.૫/૯/૨૦૧૬ ના કામે ગુમ થનાર મધુબેન  વા/ઓ  કાના હીરા પંચાસરા ઉવ.૩૧ તથા સાથે તેનો દિકરો જીગ્નેશ કાના પંચાસરા ઉ.વ.૭ રહે. બન્ને બીરલા ફેકટરી બાલાજી દંગામાં પોરબંદર વાળાઓને તા.૮/૧૨/૨૦૧૮ ના રોજ I/C પો.સબ ઇન્સ.શ્રી એસ.ડી.રાણા મીસીંગ સેલ તથા પો.સબ ઇન્સ.શ્રી બી.વી.પંડ્યા તથા A.S.I. એ.જે. સવનીયા U.H.C. જીણાભાઇ રાજાભાઇ કટારા પેરોલ ફર્લો પોરબંદર નાઓએ અંકલેશ્વર ગાર્ડન સીટી G.I.D.C. વિસ્તાર જી.ભરૂચ થી શોધી કાઢેલ છે.

(૨) રાણાવાવ પો.સ્ટે ગુમ રજી નં ૧૫/૨૦૧૬ તા.૨૩/૧૦/૨૦૧૬ ના કામે ગુમ થનાર નીતાબેન ડો/ઓ નાથા પીઠા સીસોદીયા ઉવ.૧૮ વર્ષ ૬ માસ રહે. રાણા કંડોરણા પોરબંદર વાળીને તા.૦૫/૧૨/૨૦૧૮ ના રોજ રાણાવાવ પો.સ્ટે.ના રાણા કંડોરણા ઓ.પી ના U.H.C. એમ.આર બાપોદરા તથા  U.H.C. પી.કે બોદર નાઓએ રાણા કંડોરણા ગામેથી શોધી કાઢેલ છે.

                               જે આપશ્રીને વિદિત થાય.

 

                                                                          ( એ.આર.પટેલ ) 

ઇ.ચા.ના.પો.અધિ.મુ.મ.

પોલીસ અધિક્ષક

પોરબંદર