પોરબંદર પોલીસ દ્રારા તા.૦૩/૦૩/૨૦૧૪ થી તા.૦૯/૦૩/૨૦૧૪ દરમ્યાન કરવામાં આવેલ સારી કામગીરી
મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય
રાણાવાવ પો.સ્ટે. ગુમ રજી નં.૦૨/૨૦૧૪ તા.૧૨/૦૨/૨૦૧૪ના કામે ગુમ થયેલ દિવ્યાબેન ડો/ઓ હરીશ રાજશી જોટવા ઉ.વ.૧૯ રહે.રાણાકંડોરણા તા.રાણાવાવ જી.પોરબંદર વાળીને પો.હેડ.કોન્સ શ્રી એ.બી.ગોઢાણીયા, રાણાવાવ પો.સ્ટેનાએ ઉપલેટા જી.રાજકોટથી તા.૦૫/૦૩/૨૦૧૪ના રોજ શોધી કાઢેલ છે.