પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સારી કામગીરી

7/12/2025 11:08:08 AM

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૦૭/૦૧/૨૦૧૯ થી તા.૧૩/૦૧/૨૦૧૯ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્‍લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્‍ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય

 

 (૧) કમલાબાગ પો.સ્ટે જા.જોગ નંબર-૦૪/૨૦૧૯ તા.૦૫/૦૧/૨૦૧૯ ના કો ગુમ થનાર અસ્મીતાબેન વા/ઓ જીતુ સોલંકી ઉવ.૨૬ તથા તેની બંને દીકરીઓ (૧) સપના ડો/ઓ જીતુ સોલંકી ઉવ.૬ વર્ષ (૨) એન્જલ ડો/ઓ જીતુ સોલંકી ઉવ.૨// વર્ષ રહે. વી.વી.બજાર પોરબંદર વાળીને પો.સબ.ઇન્સ.શ્રી ડી.કે.ઝાલા તથા ડી.સ્ટાફના માણસોએ તા.૦૭/૦૧/૨૦૧૯ ના રોજ પોરબંદર રેલ્વે સ્ટેશન થી શોધી કાઢેલ છે.  

              જે આપશ્રીને વિદિત થાય.

 

(એસ.એફ.વાઢેર)

ઇ.ચા.ના.પો.અધિ.મુ.મ.

પોરબંદર