પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સાફલ્યગાથા

4/20/2024 2:25:07 AM

પોરબંદર પોલીસ દ્રારા તા.૨૯/૦૬/૨૦૧૫ થી તા.૦૫/૦૭/૨૦૧૫ દરમ્‍યાન કરવામાં આવેલ સારી કામગીરી

 

મુદ્દા નંબર ૧:- જો જીલ્‍લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્‍ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય

 

        કમલાબાગ પો.સ્‍ટે. ગુમ રજી. નં.૦૭/૨૦૧૫ના કામે ગુમ થનાર કાજલબેન ડો/ઓ કરમણભાઇ  ઉ.વ.૧૮ વર્ષ ૪ માસ રહે. બિરલા કોલોની, ઇન્‍દીરાનગર, પોરબંદર વાળીને કમલાબાગ પો.સ્‍ટે.ના હેડ કોન્‍સ. જે.એમ.સુકલ તથા સ્‍ટાફના માણસોએ તળ ગામેથી શોધી કાઢેલ છે.