પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સાફલ્યગાથા

7/12/2025 4:52:19 PM

 

મુદ્દા નંબર ૩ ટ્રાફિક અંગેના કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ હોય

 

        અત્રેના જીલ્લામાં તા. ૧૫/૦૭/૧૫ થી તા. ૧૮/૦૭/૧૫ દરમ્યાન પબ્લીકને ટ્રાફીક અંગે જાગૃતી લાવવા જુદીજુદી સ્કુલો/કોલેજો ખાતે ટ્રાફીક જાગૃત અંગે કાર્યક્રમ રાખેલ હતો જે કાર્યક્રમમાં ટીમવાનમાં રોડ સેફટી અંગે ફિલ્મ પ્રદશિત કરી ટ્રાફીક અંગે માહિતગાર કરવામાં આવેલ હતા.

 

અ.નં.

તારીખ

ટ્રાફીક જાગૃતી કાર્યક્રમ કોલેજ/સ્કુલનું નામ

હાજર રહેલ સંખ્યા

૧૩/૦૭/૧૫

સ્વામીનારાયણ મંદીર છાંયા હાઇસ્કુલ

૧૭૯

૧૩/૦૭/૧૫

સીગ્મા માધ્યમીક શાળા પોરબંદર

૬૦૬

૧૫/૦૭/૧૫

નવયુગ વિદ્યાલય પોરબંદર

૧૪૫૬

૧૫/૦૭/૧૫

આર્ય કન્યા ગુરૂકુલ પોરબંદર

૪૨૨

૧૫/૦૭/૧૫

કે.એચ.માધવણી કોલેજ, પોરબંદર

૪૩૪

૧૬/૦૭/૧૫

ગોઢાણીયા કોલેજ, પોરબંદર

૧૮૯૧