પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/4/2025 3:27:51 PM

મુદ્દા નંબર ૩ ટ્રાફિક અંગેના કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ હોય

                તા.૦૧/૦૮/૨૦૧૫ના રોજ પોરબંદર શહેર સુદામાચોક, બંગડી બજારમાં બહેનો સાથે તેમજ ગોઢાણીયા કોલેજની તમામ વિદ્યાર્થીનીઓ સાથે મળી મહિલા સશકિતકરણ સબંધે ટ્રાફિક શાખા પોરબંદર તરફથી પત્રિકા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલ

 

મુદ્દા નંબર ૪ ગુન્‍હાઓ અટકાવવા કોઇ કામગીરી/સ્‍ટ્રેટજી આપવમાં આવેલ હોય અને સફળતા મળેલ હોય

                પોરબંદર જીલ્‍લાના કુતિયાણા પોલીસ સ્‍ટેશનમાં લોકદરબારમાં વાહન અકસ્‍માતના ગુન્‍હા બાબતે સેમીનાર યોજેલ જેથી માસ દરમ્‍યાન કોઇ વાહન અકસ્‍માતનો ગુન્‍હો બનેલ નથી.

 

 

( ડો.જી.એ.પંડ્યા )

 પોલીસ અધિક્ષક,

પોરબંદર