મુદ્દા નંબર ૨ શાળા કોલેજ ચર્ચ/ડીબેટ/અથવા તો અવરનેશ પ્રોગ્રામ ચલાવવામાં આવેલ હોય
કુતિયાણા પો.સ્ટે. વિસ્તારમાં આવેલ એસ.એમ.જાડેજા કોલેજમાં ૫૦૦ વિદ્યાથીનીઓને નાયબ પોલીસ અધિક્ષક, પોરબંદર ગ્રામ્યએ મહિલા કાનુન દિવસ બાબતે કાયદાઓની સમજણ આપેલ હતી.