પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સાફલ્‍યગાથા

4/20/2024 1:37:26 PM

મુદ્દા નંબર ૬:- અન્‍ય લોકહિતની બાબતો જે લોકોના તુરતજ ધ્‍યાન પર આવે તેવી            બાબતો વગેરે

 

        કિર્તીમંદીર પો.સ્ટે. ગુ.ર.નં ફસ્ટ ૩૯/૧૫ ઇ.પી.કો. ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબના કામે થયેલ ચોરીનો  મુદામાલ કુલ રૂપીયા ૧,૩૫,૦૦૦/- નો આરોપી જીગર કિશોર જુંગી, પીયુસ કિશોર મસાણી તથા સાગર મુળજી મોતીવરસ રહે બધા પોરબંદરવાળાને પો.ઇન્સ.શ્રી કિર્તીમંદીર તથા સ્ટાફ દ્વારા તા.૦૭/૧૦/૧૫ ના પકડી પાડી ગુન્હો શોધી સારી કામગીરી કરેલ.  

જે આપશ્રીને વિદિત થાય.

 

 

 પોલીસ અધિક્ષક

પોરબંદર વતી