પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સ્ટેમ્પ્સ વેચવા લાયસન્સ મેળવવા

7/3/2022 11:07:29 PM

સ્ટેમ્પ વેચવા માટે લાઇસન્‍સ મેળવવા અંગે  

આવો પરવાનો (લાઇસન્‍સ) સબડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી આપે છે. સામાન્ય રીતે આવી અરજીનો નિકાલ દિન ૬૦માં કરાય છે. તે માટે નીચે જણાવેલી વિગતો/કાગળો રજૂ કરવાના હોય છે.

(આ લાઇસન્‍સ રિન્યૂ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી કરી આપે છે. )

·         નિયત નમૂનામાં અરજી.

·         સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટની નકલ.

·         શૈક્ષણિક લાયકાત અંગેના પ્રમાણપત્ર.

·         આર્થિક સધ્ધરતાનો પુરાવો.

·         ચારિત્ર અંગેનો પોલીસનો પુરાવો.