પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સારી કામગીરી

7/16/2025 9:03:15 AM

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૦૮/૦૪/૨૦૧૯ થી તા.૧૪/૦૪/૨૦૧૯ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૪ :- ગુન્‍હાઓ અટકાવવા કોઇ વિશિષ્‍ટ કામગીરી/સ્‍ટ્રેટેજી અપનાવવામાં આવેલ હોય અને સફળતા મળેલ હોય

 (૧) હાર્બર મરીન પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.ફસ્ટ ૦૫/૧૯ IPC ક.૪૫૭,૩૮૦ ના કામે કોઇ અજાણ્યા ઇસમે રાત્રીના સમયે ફરીયાદી ની માલીકીની "લક્ષ્મીકૃપા" નામની ફીશીંગ બોટમાં પ્રવેશ કરી બોટમાં રાખેલ ફીશીંગની નેટ આશરે ૮૦ કિલોગ્રામ કિ.રૂ.૨૫૦૦૦/-ની ચોરી બી.એસ.ઝાલા ઇ/ચા પો.ઈન્સના ઓએ ગુન્હો ડીટેક્ટ કરેલ છે.

 

                              જે આપશ્રીને વિદિત થાય.

 

 

(ભરત પટેલ)

ના.પો.અધિ.મુ.મ.

પોરબંદર