પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સારી કામગીરી

7/1/2025 9:01:49 AM

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૨૨/૦૪/૨૦૧૯ થી તા.૨૮/૦૪/૨૦૧૯ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્‍લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્‍ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય

 

 (૧) કમલાબાગ પો.સ્ટે ગુમ રજી.નં.૦૮/૧૯ જા.જોગ નંબર-૩૬/૨૦૧૯ તા.૧૬/૦૪/૨૦૧૯ ના ગુમ થનાર જાગૃતિબેન વા/ઓ દિનેશભાઇ રણછોડ ચુડાસમા ઉવ.૪૭ રહે. છાયા નવાપરા રણ વિસ્તાર જુની ચુનાની ભઠ્ઠી પાસે પોરબંદર વાળીને તા.૨૦/૦૪/૨૦૧૯ ના રોજ પો.સબ.ઇન્સ.શ્રી એસ.ડી.રાણા તથા સ્ટાફના માણસોએ શોધી કાઢેલ છે. 

              જે આપશ્રીને વિદિત થાય.

 

 

(જે.સી.કોઠીયા)

ઇ.ચા.ના.પો.અધિ.મુ.મ.

પોરબંદર