પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સારી કામગીરી

7/3/2025 6:50:57 PM

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૨૯/૦૪/૨૦૧૯ થી તા.૦૫/૦૫/૨૦૧૯ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્‍લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્‍ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય

 

 (૧) કમલાબાગ પો.સ્ટે ગુમ રજી.નં.૦૭/૧૯ જા.જોગ નંબર-૩૨/૨૦૧૯ તા.૦૫/૦૪/૨૦૧૯ ના ગુમ થનાર જયેશભાઇ વિનુભાઇ ઓડેદરા ઉવ.૪૨ રહે. વસુંધરા એપાર્ટમેન્ટ પોરબંદર વાળીને તા.૩૦/૦૪/૨૦૧૯ ના રોજ એ.એસ.આઇ. વી.એસ.આગઠ નાએ શોધી કાઢેલ છે. 

              જે આપશ્રીને વિદિત થાય.

 

 

(જે.સી.કોઠીયા)

ઇ.ચા.ના.પો.અધિ.મુ.મ.

પોરબંદર