પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૨૦/૦૫/૨૦૧૯ થી તા.૨૬/૦૫/૨૦૧૯ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.
મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય
(૧) નવીબંદર પો.સ્ટે. જા.જોગ રજી નં ૦૩/૨૦૧૮ તા.૭/૯/૨૦૧૮ ના કામે ગુમ થનાર ભીનીબેન વા/ઓ રામભાઇ પરમાર તથા તેના દીકરા (૧) રવી રામ પરમાર ઉવ.૧૫ વર્ષ (૨) નીલેષ રામ પરમાર ઉવ.૧૨ વર્ષ રહે. મોરબી એલી બ્રીઝ રોડ વાળાઓને નવીબંદર પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.શ્રી આર.બી.ગઢવીનાઓને બાતમી આધારે પો.સ્ટાફના માણસો UHC કાના નાથાભઇ, UHC હરદાસ લખમણભાઇ, તથા WPC મેનાબેન નાઓએ પટના ગામ તા.મસુર જી.ઉજૈન રાજય મધ્યપ્રદેશથી તા.૨૨/૫/૨૦૧૯ ના રોજ શોધી કાઢેલ છે.
જે આપશ્રીને વિદિત થાય.
(ભરત પટેલ)
ના.પો.અધિ.મુ.મ.
પોરબંદર