પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સારી કામગીરી

7/10/2025 6:52:10 AM

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૨૭/૦૫/૨૦૧૯ થી તા.૦૨/૦૬/૨૦૧૯ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્‍લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્‍ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય

 

(૧) કમલાબાગ પો.સ્ટે. જા.જોગ રજી નં ૭૬/૨૦૧૮ તા.૧૭/૬/૨૦૧૮ ના કામે ગુમ થનાર રાજેશ વિઠલદાસ મકવાણા ઉવ.૪૯ રહે. નરશંગટેકરી શ્યામ રેસ્ટોરન્ટની બાજુમાં પોરબંદર વાળાઓને કમલાબગ પો.સ્ટે.ના ઇ/ચા પો.ઇન્સ.શ્રી વાય.પી.પટેલનાઓને બાતમી આધારે પો.સ્ટાફના માણસો અમદાવાદ ખાતે ચાંદલોડીયા થી તા.૩૧/૦૫/૨૦૧૯ ના રોજ શોધી કાઢેલ છે.

(૨) કમલાબાગ પો.સ્ટે. જા.જોગ રજી નં ૧૯/૨૦૧૯ તા.૨૭/૦૨/૨૦૧૯ ના કામે ગુમ થનાર કરીના વા/ઓ ચેતનગીરી ગુલાબગીરી મેઘનાથી રહે. જુની પોસ્ટ ઓફિસ પાંજરાપોર પાસે પોરબંદર વાળાઓને કમલાબગ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.શ્રી આર.એલ.મકવાણાનાઓને બાતમી આધારે પો.સ્ટાફના માણસોએ તા.૨૬/૦૫/૨૦૧૯ ના રોજ શોધી કાઢેલ છે.

 

              જે આપશ્રીને વિદિત થાય.

 

(ભરત પટેલ)

ના.પો.અધિ.મુ.મ.

પોરબંદર