પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સારી કામગીરી

7/13/2025 7:06:42 PM

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૦૧/૦૭/૨૦૧૯ થી તા.૦૭/૦૭/૨૦૧૯ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

 

મુદ્દા નંબર ૧:- જો જીલ્‍લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્‍ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય

 

(૧) કમલાબાગ પો.સ્ટે. અજાણી વ્યક્તિ પ્રગતીબેન ડો/ઓ અશોકભાઇ મુળજીભાઇ મકવાણા ઉ.વ.૨૦ રહે.મેમકો પ્રમનગર ખોડીયારમાંના મંદિરની સામે અમદાવાદ વાળીને શોધી કાઢી જેની સાથે પ્રેમ લગ્ન કરેલ છે તે શ્યામના પિતા કાનજીભાઇ ગોરજીભાઇ ખીમસુરીયા રહે. મેમકો ચાર રસ્તા આંબેડકર નગર-૧૩ અમદાવાદને સોંપવા કમલાબાગ પો.સ્ટે.ના ડી.સ્ટાફ પો.સબ.ઇન્સ.શ્રી એન.એમ.ગઢવીનાએ તજવીજ કરેલ હતી.

 

              જે આપશ્રીને વિદિત થાય.

 

(ભરત પટેલ)

ના.પો.અધિ.મુ.મ.

પોરબંદર