પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સારી કામગીરી

7/12/2025 4:59:29 PM

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૨૧/૦૭/૨૦૧૯ થી તા.૨૭/૦૭/૨૦૧૯ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

 

મુદ્દા નંબર ૫:- વૃધ્ધો મહીલાઓ કે બાળકોની સુરક્ષા માટેની વિશિષ્ટ કામગીરી

 

(૧) હાર્બર મરીન પો.સ્ટે. વિસ્તારના કુછડી ગામે હિંસાનો ભોગ બનનાર બે બાળકોને નિરાશાની ગર્તામાંથી બહાર લાવવાના પ્રયાસરૂપે પોલીસ અધિક્ષકશ્રી દ્વારા સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત ભોગબનનાર બન્ને બાળકોને તેના મિત્રો સાથે ના.પો.અધિ.શ્રી શહેરનાઓના સહયોગથી હાર્બર મરીન પો.સ્ટે.નાં ઇ.ચા. પો.ઇન્સ.શ્રી બી.એસ.ઝાલા દ્વારા બાળકોને ગઇ તા.૨૪/૦૭/૨૦૧૯નાં રોજ જામનગર મોટી ખાવડી રીલાયન્સ મોલ ખાતે ’’ ધ લાયન કિંગ ’’ ફીલ્મ બતાવવામાં આવી.

 

              જે આપશ્રીને વિદિત થાય.

 

(ભરત પટેલ)

ના.પો.અધિ.મુ.મ.

પોરબંદર