પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

રમત ગમત પ્રવ્રુત્તીઓ

7/7/2025 2:16:21 PM

રમતગમત પ્રવૃતિઓ :                       

        પોલીસની ફરજ સિવાયના સમયમાં પોલીસ કર્મચારીઓની ફિઝિકલ ફિટનેસ જળવાઈ રહે તેમ જ માનસિક તણાવમાંથી મુક્તિ મળી રહે તે હેતુથી અત્રેના જિલ્‍લા ખાતે રમતગમતનું આયોજન કરવામાં આવે છે તેમ જ આવી રમતગમતના આયોજનથી ખેલદિલીની ભાવનાના ગુણોનો વિકાસ તેમ જ પોલીસ પ્રજા વચ્ચેના સંબંધો સુમેળભર્યા અને સરળ બનાવવાનો ઉદ્દેશ્ય છે.