પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

પાસપોર્ટ રીસીવીંગ સેન્ટર

7/4/2022 12:15:48 AM

 

પાસપોર્ટ રીસીવીંગ સેન્‍ટર             

                        પાસપોર્ટ અરજીઓ સ્‍વીકારવાનું કામ સરકારશ્રીના આદેશ અનુસાર હવે આ કચેરીમાં થતું નથી. પાસપોર્ટ ઇચ્‍છુક નાગરીકોએ નવો પાસપોર્ટ મેળવવા કે રી-ઇસ્‍યુ માટે www.passportindia.gov.in ઉપરથી ઓનલાઇન અરજી કરી એપોઇન્‍ટમેન્‍ટ મેળવવાની રહેશે અને ઓપોઇન્‍ટની તારીખ અને સમયે રાજકોટ, ગોંડલ રોડ ઉપર આવેલ પાસપોર્ટ સેવા કેન્‍દ્ર ખાતે રૂબરૂ  જવાનું રહેશે.

                ઉપરોકત અરજીઓનું વેરીફીકેશન અત્રેની કચેરી મારફતે સબંધીત પોલીસ સ્‍ટેશનમાં થાય છે. અને વેરીફીકેશન કરાવી સમયસર પાસપોર્ટ ઓફિસ તરફ મોકલી આપવામાં આવે છે.