પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સારી કામગીરી

7/2/2025 5:04:15 PM

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૦૫/૦૮/૨૦૧૯ થી તા.૧૨/૦૮/૨૦૧૯ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

 

મુદ્દા નંબર ૨:- શાળા કોલોજે ચર્ચ / ડીબેટ/અથવા તો અવરનેશ પ્રોગ્રામ ચલાવવામાં આવ્યા હોય

 

(૧) નાયબ પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર શહેર વિભાગનાઓએ જાતેથી ગઇ તા.૦૫/૦૮/૨૦૧૯ ના રોજ ક.૧૨/૦૦ થી ક.૧૨/૩૦ સુધી આર.જી.ટી. કોલેજમાં વિદ્યાર્થીઓને કારકિર્દી અને વિદ્યાર્થીઓનાં ઉજ્જવળ ભવિષ્ય અંગે અવેરનેસ પ્રોગ્રામ આપવામાં આવ્યો.

 

              જે આપશ્રીને વિદિત થાય.

 

(ભરત પટેલ)

ના.પો.અધિ.મુ.મ.

પોરબંદર