પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સારી કામગીરી

7/4/2025 3:04:56 PM

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૧૩/૦૮/૨૦૧૯ થી તા.૧૮/૦૮/૨૦૧૯ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

 

મુદ્દા નંબર ૧:- જો જીલ્‍લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્‍ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય

 

(૧) કમલાબાગ પો.સ્ટે. જા.જોગ રજી.નં.૭૨/૧૯ તા.૯/૮/૨૦૧૯ ના કામે ગુમ થનાર હીરલબેન વા/ઓ મીલનભાઇ ચીકાણી ઉ.વ.૨૨ તથા દિકરો હેનીલ ઉ.વ.૦૯ માસ રહે.છાંયા ACC રોડ પોરબંદર વાળીને તા.૧૪/૮/૨૦૧૯ના રોજ પો.સબ ઇન્સ.શ્રી એસ.ડી.રાણા તથા સ્ટાફએ શોધી કાઢેલ છે

(૨) કમલાબાગ પો.સ્ટે. જા.જોગ રજી.નં.૬૧/૧૯ તા.૯/૭/૨૦૧૯ ના કામે ગુમ થનાર જ્યોતીબેન વા/ઓ હરીશભાઇ ખોરાવા ઉ.વ.૨૫ તથા દિકરો હર્ષ ઉ.વ.૦૩ વર્ષ રહે.બિરલા કોલોની ઇન્દીરાનગર પોરબંદર વાળીને તા.૧૫/૮/૨૦૧૯ના રોજ પો.સબ ઇન્સ.શ્રી એસ.ડી.રાણા તથા સ્ટાફએ શોધી કાઢેલ છે

મુદ્દા નંબર ૫:- વૃધ્ધો મહીલાઓ કે બાળકોની સુરક્ષા માટેની વિશિષ્ટ કામગીરી

 

(૧) ગઇ તા.૧૨/૦૮/૨૦૧૯ થી તા.૧૮/૦૮/૨૦૧૯ દરમ્યાન હાર્બર મરીન પો.સ્ટે.ના ઇ.ચા. પો.ઇન્સ.શ્રી દ્વારા SPC નાં બાળકોને રાણાવાવ સ્માર્ટ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવડાવવામાં આવેલ તેમજ સ્માર્ટ પોલીસ સ્ટેશન તેમજ પોલીસની કામગીરીથી વાકેફ કરાવી પોલીસની કામગીરી અંગેની માહિતી આપેલ.

              જે આપશ્રીને વિદિત થાય.

 

(ભરત પટેલ)

ના.પો.અધિ.મુ.મ.

પોરબંદર