પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સારી કામગીરી

7/6/2025 8:45:52 AM

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૦૯/૦૯/૨૦૧૯ થી તા.૧૫/૦૯/૨૦૧૯ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્‍લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્‍ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય

(૧) કમલાબાગ પો.સ્ટે. જા.જોગ નં ૬૬/૧૯ ના કામે ગુમ થનાર પ્રતાપ ચનાભાઇ કેશવાલા ઉવ.૪૦ રહે.બિરલા કોલોની ઇન્દીરાનગર મહાકાલી મંદિર વાળી શેરી પોરબંદર વાળાને તા.૧૪/૦૯/૨૦૧૯ ના રોજ પો.સબ.ઇન્સ.શ્રી એસ.ડી.રાણા તથા પો.સ્ટાફના માણસોએ શોધી કાઢેલ છે. 

(૨) કમલાબાગ પો.સ્ટે. અજાણી વ્યક્તિ શંભુરિશુકુમાર સંતોષકુમાર મહાપાતરા ઉ.વ.૩૫ રહે.ભડાગામ જી.બરગાહ ઓડીસા વાળો મળી આવ્યે તેના વાલી સંજીવકુમાર સંતોષકુમાર મહાપાતરા રહે.ભડાગામ જી. બરગાહ ઓડીસા વાળાને શોધી કાઢી તેને સોંપવા કમલાબાગ પો.સ્ટે.ના ડી.સ્ટાફ પો.સબ.ઇન્સ.શ્રી એન.એમ.ગઢવીનાએ તજવીજ કરેલ હતી.

 

              જે આપશ્રીને વિદિત થાય.

 

(એ.પી.રાઠવા)

  ઇ.ચા.ના.પો.અધિ.મુ.મ.

પોરબંદર