પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સારી કામગીરી

7/1/2025 7:01:37 AM

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૨૩/૦૯/૨૦૧૯ થી તા.૨૯/૦૯/૨૦૧૯ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્‍લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્‍ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય

(૧) કમલાબાગ પો.સ્ટે. જા.જોગ નં ૮૭/૧૯ ના કામે ગુમ થનાર સંધ્યાબેન વા/ઓ દિલીપ અમરાભાઇ વિકમા ઉવ.૨૫ રહે.ખંભાળીયા હિરો અશોક શો રૂમ સામે ખંભાળીયા જી.દેવભુમી દ્વારકાવાળીને તા.૨૪/૦૯/૨૦૧૯ ના રોજ પો.સબ.ઇન્સ.શ્રી વી.પી.કનારા તથા પો.સ્ટાફના માણસોએ શોધી કાઢેલ છે.

મુદ્દા નંબર ૭:- ફીશરમેન અવેરનેશ પ્રોગ્રામ :-

        હાર્બર મરીન પો.સ્ટે. સુભાષનગર પ્રાર્થના હોલ ખાતે ઇ.ચા. પો.ઇન્સ.શ્રી આર.એલ.મકવાણા, તથા એ.એસ.આઇ. શ્રી એ.એ.આરબ, પો.કોન્સ. શ્રી લાખાભાઇ ભીમાભાઇ, લોકરક્ષક શ્રી અજયભાઇ લખમણભાઇ દ્વારા તા.૨૩/૦૯/૨૦૧૯ના ક.૧૧/૦૦ થી ૧૨/૦૦ દરમ્યાન ફીશરમેન અવેરનેશ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ જેમાં આશરે ૩૦ માણસો હાજર રહેલ હતા.  

 જે આપશ્રીને વિદિત થાય.

 

(એ.પી.રાઠવા)

  ઇ.ચા.ના.પો.અધિ.મુ.મ.

પોરબંદર