પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સારી કામગીરી

4/19/2024 2:34:42 PM

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૨૫/૧૧/૨૦૧૯ થી તા.૦૧/૧૨/૨૦૧૯ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૬:- લોકહિતના બાબતો જે લોકોને તુરંત ધ્યાન પર આવે તેવી બાબતો

(૧) કમલાબાગ પો.સ્ટે. વિસ્તારમાં તા.૨૭/૧૧/૨૦૧૯ ના રોજ પોરબંદર જીલ્લા પોલીસ દ્વારા થેલેસેમીયા રોગથી પીડાતા બાળ દર્દીઓને જરૂરી રક્ત પુરૂ પાડવા માટે પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ એ બહોળી સંખ્યામાં રક્તદાન કર્યુ.

જે આપશ્રીને વિદિત થાય.

 

(ભરત પટેલ)

ના.પો.અધિ.મુ.મ.

પોરબંદર