પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સારી કામગીરી

4/20/2024 6:44:42 AM

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૦૨/૧૨/૨૦૧૯ થી તા.૦૮/૧૨/૨૦૧૯ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી

(૧) ઉદ્યોગનગર પો.સ્ટે.માં ગુ.ર.નં.૫૪/૧૯ આઇ.પી.સી.ક.૩૭૯ મુજબ કામે ફરીયાદી પાર્થ રજનીભાઇ કવા જાતે-લુહાર, ઉ.વ.૨૨, ધંધો-ગેરેજ, રહે. નરસંગટેકરી સાંઇ બાબાના મંદિર પાછળ મહાવીર પાર્ક પોરબંદર વાળાનુ કાળા કલરનુ હિરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નં.GJ-25-D-8899 નું કોઇ ઇસમ ચોરીમાં લઇ ગયેલ હોય જે તા.૦૬/૧૨/૧૯ ના રોજ અમો પો.સ્ટાફના માણસો સાથે ઉદ્યોગનગર પો.સ્ટે. વિસ્તારમાં કો.ના.રા. માં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એક શંકાસ્પદ મો.સા. ચાલક નિકળતા જેને રોકી ચેક કરતા તેમની પાસે મો.સા.ના રજી. કાગળો ન હોય જેથી પોકેટ કોપ મોબાઇલ માં સદરહું મો.સા. ના રજી. નંબર જોતા સદરહું મો.સા. ઉદ્યોગનગર પો.સ્ટે. ના ગુન્હામા ચોરીમાં ગયેલ હોવાનું જણાતા મજકુર ઇસમને ધોરણસર અટક કરી મિલ્કત સબંધીનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે.

 

મુદ્દા નંબર ૫ :- વુધ્ધો મહિલા કે બાળકોની સુરક્ષા માટેની કામગીરી

(૧) કમલાબાગ પો.સ્ટે. નીધીબેન ડો/ઓ મેરખીભાઇ ઠેબાભાઇ પરમાર ઉ.વ.૦૬ રહે. છાંયા પંચાયત ચોકી પાસે   પોરબંદર વાળીને તેની માતા પુરીબેન વા/ઓ મેરખીભાઇ ઠેબાભાઇ પરમાર ઉ.વ.૩૦ રહે. કુતિયાણા ચકલાપરા પોરબંદર તા.૦૩/૧૨/૨૦૧૯ ના ક.૧૪/૦૦ વાગ્યે PSI ડી.કે.ઝાલા સા.એ શોધી કાઢી તેની માતાને સોપેલ છે.

(૨) કમલાબાગ પો.સ્ટે સાવન યશવંતભાઇ ગણપતભાઇ નિહાલ ઉ.વ.૧૯ રહે. એમ.પી. હાલ ગોકરણ ગામ તા.કુતિયાણા પોરબંદર વાળા તેના પિતા- યશવંતભાઇ ગણપતભાઇ નિહાલ રહે. એમ.પી. આલ ગોકરણ ગામ તા. કુતિયાણા પોરબંદર તા.૦૪/૧૨/૨૦૧૯ ના ક.૨૧/૦૦ વાગ્યે ને PI એસ.એમ.જાડેજા સા. એ શોધી કાઢી તેના પિતા ને સોપેલ છે.  

 

જે આપશ્રીને વિદિત થાય.

 

(ભરત પટેલ)

ના.પો.અધિ.મુ.મ.

પોરબંદર