પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૧૬/૧૨/૨૦૧૯ થી તા.૨૨/૧૨/૨૦૧૯ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.
મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય
(૧) કમલાબાગ પો.સ્ટે. જા.જોગ નં.૪૬/૧૯ તા.૧૬/૫/૨૦૧૯ ના કામે ગુમ થનાર શીલ્પાબેન D/O હરીલાલ રાઠોડ ઉ.વ.૨૩ રહે. કડીયા પ્લોટ શેરી નં.૫ પોરબંદર વાળીને કમલાબાગ પો.સ્ટે. પો.સબ ઇન્સ.શ્રી એ.એચ.ચોવટ તથા સ્ટાફના માણસોએ તા.૧૭/૧૨/૧૯ના રોજ ગાંધીગ્રામ રાજકોટથી શોધી કાઢેલ છે.
(૨) કમલાબાગ પો.સ્ટે. જા.જોગ નં.૮૩/૧૯ તા.૧૪/૯/૨૦૧૯ ના કામે ગુમ થનાર નીશાબેન D/O અરૂણ ભાયાભાઇ રાઠોડ ઉ.વ.૧૯ રહે.મીલપરા શેરી નં.૭ પોરબંદર વાળીને કમલાબાગ પો.સ્ટે. પો.સબ ઇન્સ.શ્રી એ.એચ.ચોવટ તથા સ્ટાફના માણસોએ તા.૧૪/૧૨/૧૯ના રોજ જામનગર મહાવીરનગરથી શોધી કાઢેલ છે.
મુદ્દા નંબર ૨:- શાળા કોલેજોમાં ટ્રાફિક અવરનેશ પોગ્રામ
(૧) ઉદ્યોગનગર પો.સ્ટે.ના પોલીસ કર્મચારી દ્વારા તા.૨૧/૧૨/૨૦૧૯ ના રોજ જવાહર નવોદય વિદ્યાલય ખાતે હાજર રહી ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓને બેડ ટચ/ગુડ ટચ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ ટ્રાફિક નિયમન તથા પોલીસની કામગીરીથી માહિતગાર કરવામાં આવેલ.
જે આપશ્રીને વિદિત થાય.
(જે.સી.કોઠીયા)
ઇ.ચા.ના.પો.અધિ.મુ.મ.
પોરબંદર