પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

માહિતી મેળવવાના અધિકાર

7/1/2025 3:44:32 AM

કલમ-૪  જાહે૨ સતામંડળોની જવાબદારીઓ

          (૧)     દરેક જાહે૨ સતાધિકારીએ,

 

          (એ)     કાયદા હેઠળ માહિતિ પ્રાપ્તિનાં હકની સવલત ઉ૫લબ્ધ બને તે રીતે અનુકૂમણીકામાં અને નમુનામાં                 પોતાનાં બધા રેકોર્ડઝ યોગ્ય રીતે સુચિબબ્ કરીને જાળવણી ક૨શે. અને સાધનોની ઉ૫લબ્ધિને આધિન                    ૨હીને જે બધા રેકોર્ડઝ કોમ્પ્યુટરાઈઝડ યોગ્ય હોય  છે.તે વાજબી સમય મર્યાદામાં કોમ્પ્યુટરાઈઝડ ક૨ને             દેશભ૨માં નેટવર્ક બરા જુદી જુદી સિસ્ટમ્સ બરા સાંકળવામાં આવે કે જેથી આવા રેકોર્ડઝને એસેસ(સુલભ)                ક૨વાની સવલત પ્રાપ્ત થાય તેની ખાતરી ક૨શે.

 

          (બી)     કાયદો ઘડાયાની સંમતિ મળેથી એકસો વીસ (૧૨૦) દિવસની અંદ૨ નીચેની બાબતો પ્રસિદ્ધ ક૨વાની                 ૨હેશે.

 

                               (i)        પોતાની સંસ્થા,કામગીરી અને ફ૨જોની વિગતો ;

 

                             (ii)        પોતાનાં અધિકારીઓ અને કર્મચારીઓની સતા અને ફ૨જો ;

 

                            (iii)        નિર્ણય લેવાની પ્રક્રિયા માટે અનુસ૨વામાં આવતી ૫બ્તિ અને તેમાં તેની ઉ૫૨ની દેખરેખની ચેનલો અને       તેઓની જવાબદારીઓનો ૫ણ સમાવેશ થશે.

 

                            (iv)        પોતાનાં કાર્યો ક૨વા માટે નિયત કરાયેલા ધો૨ણો ;

 

                             (v)        પોતે ધો૨ણ કરેલા અથવા પોતાનાં અંકુશ હેઠળનાં અથવા પોતાનાં કર્મચારીઓ બરા પોતાનાં કાર્યો અદા       ક૨વા માટે ઉ૫યોગમાં લેવાતા નિયમો,નિયમનો સુચનાઓ,મેન્યુઅલ અને રેકોર્ડસ ;

 

                            (vi)        પોતાનાં અંકુશ હેઠળનું કે પોતે ધા૨ણ કરેલા વર્ગીકૃત દસ્તાવેજોનું નિવેદન ;

 

                          (vii)        પોતાની નિતિનાં ઘડત૨ અથવા તેનાં અમલ અંગે જનસમુદાયનાં સભ્યો કે પ્રતિનિધીઓ બરા થતાં સલાહ      સુચનો અથવા ૨જુઆત ક૨વા માટે જો કોઈ વ્યવસ્થા અસ્તિત્વ ધરાવતી હોય તો તેની વિગતોઃ

 

                         (viii)        પોતાની સલાહનાં હેતુ માટે અથવા તેનાં ભાગરૂપે ૨ચાયેલી બે કે તેથી વધુ વ્યકિતઓ ધરાવતા બોર્ડસ,        કાઉન્સીલ્સ,કમિટીઓ કે અન્ય મંડળોનું નિવેદન અને તેવા બોર્ડઝ,કાન્સીલ્સ,કમિટીઝ અને અન્ય મંડળોની   સભાઓ જાહે૨ જનતા માટે ખુલ્લી ૨હેશે કે કેમ અથવા તેવી સભાની કાર્યવાહીની        નોંધ જનસમુદાય માટે        સુલભ બનશે કે કેમ? તે અંગેનું નિવેદન ;

 

                            (ix)        પોતાનાં અધિકારીઓ અને કર્મચારીઓનાં નામ-સ૨નામાવાળી પુસ્તિકા ;

 

                              (x)        પોતાનાં અધિકારી અને કર્મચારીઓને પ્રાપ્ત થતું માસિક મહેનતાણું,અને તેમાં તે નિયમોમાં કરેલી    જોગવાઈ મુજબ પુરૂં પાડવામાં આવતા વળત૨ની ૫બ્તિનો ૫ણ સમાવેશ થશે.

 

                            (xi)        પોતાની દરેક એજન્સીને ફાળવવામાં બજેટની બધી યોજનાઓની વિગતો ,સુચિત ખર્ચાઓ અને થયેલી      ચુકવણીનાં અહેવાલ નિર્દેશીત ક૨તી વિગતો ;

 

                           (xii)        આર્થિક સહાય(સબસીડી) કાર્યકૂમોનાં અમલની રીત, જેમાં એવા કાર્યકૂમોમાં ફાળવેલી ૨કમો અને     લાભાર્થીઓની વિગતોનો ૫ણ સમાવેશ થશે.;

 

                         (xiii)        રાહતો,૫૨વાનગીઓ અથવા પોતાનું અધિકૃતક૨ણ મેળવનારાઓની વિગતોઃ

 

                         (xiv)        પોતાની પાંસે ઉ૫લબ્ધ હોય અથવા ધા૨ણ કરી હોય, તેવી ઈલેકટ્રોનિક સ્વરૂપે રૂપાંતરીત કરેલી     માહિતિની વિગતો.

 

                           (xv)        જો જનતાનાં ઉ૫યોગ માટે પુસ્તકાલય કે વાંચન ખંડ રાખવામાં આવ્યો હોય તો તેના કામકાજનાં કલાકો      સહિત માહિતિ મેળવવા માટે નાગરિકોને ઉ૫લબ્ધ સુવિદ્યાઓની વિગતોઃ

 

                         (xvi)        જનમાહિતિ અધિકારીઓનાં નામ,હોદ્દાઓ અને અન્ય વિગતોઃ

 

                        (xvii)        સુચવી શકાય તેવી અન્ય કોઈ૫ણ માહિતિ,

     અને ત્યા૨બાદ છેલ્લામાં છેલ્લી વિગતો સાથે પ્રકાશનોમાં દ૨ વર્ષે સુધારો કરાશે.

 

          (સી)     અગત્યની નીતિનાં ઘડત૨ વખતે અથવા લોકોને સ્૫ર્શતા નિર્ણયોની જાહેરાત વખતે તમામ સબંધિત હકિકતો પ્રસિદ્ધ કરાશે.

 

          (ડી)      પોતાનાં વહીવટી અથવા અર્ધન્યાયિક નિર્ણયોથી અસ૨ગૂસ્ત વ્યકિતઓને તેનાં કા૨ણો પાડશે.

 

        (૨)     દરેક સતામંડળે પેટા કલમ (૧) ની કલોઝ (બી) ની જરૂરીયાતોને અનુરૂ૫ શકય તેટી તમામ માહિતિ                    આ૫મેળે લોકોને ઈન્ટ૨નેટ સહિતનાં જુદા જુદા સંચા૨ માઘ્યમો બરા નિયમિત સમયાંતરે પુરી પાડવા

                ૫ગલા ભરી સતત પ્રયાસો ક૨વાનાં ૨હેશે. કે જેથી લોકોને માહિતિ મેળવવા માટે આ કાયદાનો

                ઓછામાં ઓછો ઉ૫યોગ ક૨વાનો આશરો લેવો ૫ડે.

 

(૩)      પેટા કલમ(૧) નાં હેતુ માટે દરેક માહિતિ લોકોને સહેલાઈથી સુલભ બની શકે તે રીતે અને તેવા     સ્વરૂ૫માં બહોળો ફેલાવો ક૨વાની ૨હેશે.

 

(૪)      સ્થાનિક વિસ્તા૨માં સંચા૨નાં અસ૨કા૨ક માઘ્યમ બરા અને સ્થાનિક ભાષામાં ખર્ચની ક૨કસ૨તાની    વિચા૨ણામાં લઈ બધી સામગ્રીઓનો પ્રસા૨ કરાશે. અને કેન્દ્રિય જનમાહિતિ અધિકારી અથવા રાજય     જનમાહિતિ અધિકારી પાંસે સંભવતઃ ઈલેકટ્રોનીક સ્વરૂ૫માં હોવી જોઈએ અને શકય હોય તો સ૨ળતાથી સુલભ બનવી જોઈએ. અને પ્રિન્ટ કોસ્ટ અથવા મીડીયમ કોસ્ટથી અથવા વિના મુલ્યે ઉ૫લબ્ધ બનવી           જોઈએ.

 

સમજુતી  :-          પેટા કલમો (૩) અને (૪) નાં  હેતુ માટે પ્રસા૨ ક૨વો એટલે કે કોઈ જાહે૨ સતા મંડળનાં કાર્યાલયમાં ઈન્સપેકશન સહિત નોટીશ બોર્ડ,વર્તમાન૫ત્રો,પ્રસા૨ માઘ્યમો,સ૨કારી જાહેરાતો,ઈન્ટ૨નેટ અથવા અન્ય કોઈ૫ણ માઘ્યમો બરા માહિતિથી લોકોને જાણકા૨ ક૨વા અથવા માહિતિ પાઠવવી.

 

માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ-૨૦૦૫ના અમલીકરણ મેન્યુઅલ સેક્શન ૪(૧)(બી) હેઠળ

a સંગઠનની વિગતો કાર્યો અને ફરજો
a અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો
a નિર્ણય લેવાની કાર્યપદ્ધતિ
a કામગીરીના માપદંડ
a કાર્યો કરવા માટેના નિયમો/વિનિયમો/સૂચનાઓ/નિયમસંગ્રહ અને દફ્તરો
a વિભાગના નિયંત્રણ હેઠળ રાખવામાં આવતા દસ્તાવેજો
a નીતિધડતરમાં પ્રજાનું પ્રતિનિધિત્વ
a વિભાગ હેઠળ રચવામાં આવેલી જુદીજુદી સમિતિઓ
a કર્મચારી/અધિકારીઓનાં નામ/સરનામાંની વિગતો
a કર્મચારી/અધિકારીઓનાં પગારભથ્થાંની વિગતો
a વિભાગના પ્લાન/અંદાજપત્રને લગતી વિગતો
a વિભાગ અંતર્ગત સહાયકી કાર્યક્રમો
a વિભાગ દ્વારા આપવામાં આવતી રાહતો/પરમિટો
a વીજાણુરૂપે ઉપલબ્ધ માહિતી
a માહિતી કક્ષની વિગતો
a માહિતી અધિકારી/મદદનીશ માહિતી અધિકારીની વિગતો
a પ્રકીર્ણ