પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સારી કામગીરી

4/20/2024 2:09:31 PM

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૧૦/૦૨/૨૦૨૦ થી તા.૧૬/૦૨/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્‍લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્‍ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોયઃ-

(૧)  કિર્તીમંદિર પો.સ્ટે. જા.જોગ રજી.નં. ૩૧/૧૯ તા.૨/૬/૨૦૧૯ના કામે ગુમ થનાર સંતોકબેન વા/ઓ ગીગા સાજણભાઇ લાડક ઉ.વ.૨૭ રહે.મોરાણાગામ તા.જી.પોરબંદર વાળીને તા.૧૩/૨/૨૦૨૦ના રોજ કિર્તીમંદિર પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.શ્રી આર.આર.ચુડાસમાએ કનકપર તા.કલ્યાણપુર જી.દેવભુમી દ્વારકાથી શોધી કાઢેલ છે.

(૨)   બગવદર પો.સ્ટે. જા.જોગ રજી.નં. ૫૦/૧૯ તા.૫/૭/૨૦૧૯ના કામે ગુમ થનાર મંજુલાબેન ડો/ઓ લખમણ ભીખાભાઇ ખરા ઉ.વ.૨૧ રહે. દેગામ તા.જી.પોરબંદર વાળીને તા.૧૩/૨/૨૦૨૦ના રોજ જીલ્લા એમ.ઓ.બી. પો.સબ ઇન્સ.શ્રી બી.વી.પંડ્યા તથા U.H.C. ગોવિંદભાઇ માલદેભાઇએ દેગામ જી.પોરબંદરથી શોધી કાઢેલ છે. 

(૩)  કમલાબાગ પો.સ્ટે. જા.જોગ રજી.નં. ૧૨/૨૦ તા.૨૫/૧/૨૦૨૦ના કામે ગુમ થનાર સોનલબેન ડો/ઓ ખીમાભાઇ ગરચર ઉ.વ.૨૨ રહે.કડીયા પ્લોટ શેરી નં.૭ પોરબંદર વાળીને તા.૧૧/૨/૨૦ના રોજ કમલાબાગ પો.સ્ટે.ના A.S.I. નરેન્દ્રભાઇ વૃંદાવનભાઇએ ગોઢાણીયા કોલેજ પાસેથી શોધી કાઢેલ છે. 

મુદ્દા નંબર ૩ :- શાળા/કોલેજમાં ટ્રાફિક અવરનેશ પ્રોગ્રામ :-

(૧)    કમલાબાગ પો.સ્ટે તા.૧૪/૦૨/૨૦૨૦ના રોજ ગોઢાણીયા કોલેજના વિદ્યાથીઓ પોલીસ સ્ટેશનની મુલાકાત આવેલ જેમા પી.આઇ. શ્રી એસ.એમ.જાડેજા સાહેબએ બાળકોને  આશ્વત અને  વિશ્વાસ પ્રોજેકટ અંગે માહિતગાર કર્યા અને સોશીયલ મીડીયા દ્વારા થતા ફ્રોડ થી સાવચેત રેવા સમજ આપી તથા પોલીસ સ્ટેશનના તમામ ટેબલો વિશે માહીતીગાર કર્યા.

જે આપશ્રીને વિદિત થાય.

 

(જે.સી.કોઠીયા)

ઇ.ચા.ના.પો.અધિ.મુ.મ.

પોરબંદર