પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સારી કામગીરી

7/15/2025 7:06:35 AM

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૦૨/૦૩/૨૦૨૦ થી તા.૦૮/૦૩/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્‍લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્‍ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોયઃ-   

(૧)   કમલાબાગ પો.સ્ટે. જા.જોગ રજી.નં.૧૪/૧૯ તા.૨૭/૧/૨૦૧૯ ના કામે ગુમ થનાર ભુમીકાબા D/O રાજેન્દ્રસિંહ જેઠવા ઉ.વ.૧૯ રહે.કડીયા પ્લોટ શેરી નં.૬ પોરબંદરને તા.૫/૩/૨૦૨૦ના રોજ જીલ્લા એમ.ઓ.બી. પો.સબ. ઇન્સ.શ્રી, બી.વી.પંડ્યા, U.H.C. ગોવિંદભાઇ માલદેભાઇ નંદાણીયા, W.L.R. નુતનબેન વૃજલાલ કાનગડ નાએ દેગામ જી.પોરબંદરથી શોધી કાઢેલ છે.

(૨)   ઉદ્યોગનગર પો.સ્ટે. જા.જોગ રજી.નં.૦૬/૨૦ તા.૨૩/૨/૨૦૨૦ના કામે ગુમ થનાર લીલુબેન D/O જીવાભાઇ સાદીયા ઉ.વ.૨૩ રહે.કોલીખડા ગામ જી.પોરબંદરને ઉદ્યોગનગર પો.સ્ટે. A.S.I. એસ.એન.સામાણીએ તા.૫/૩/૨૦૨૦ના રોજ અમરેલીથી શોધી કાઢેલ છે.

(૩)   માધવપુર પો.સ્ટે. જા.જોગ રજી.નં.૦૧/૨૦ તા.૧/૨/૨૦૨૦ના કામે ગુમ થનાર શાંન્તીબેન D/O એભાભાઇ પરમાર ઉ.વ.૧૯ રહે.પાતા ગામ જી.પોરબંદર વાળીને માધવપુર પો.સ્ટે. પો.સબ ઇન્સ.શ્રી આર.એચ.સીદી એ તા.૬/૩/૨૦૨૦ના રોજ મંડેર ગામેથી શોધી કાઢેલ છે.

 

જે આપશ્રીને વિદિત થાય. 

 

( ભરત પટેલ )

ના.પો.અધિ., મુખ્ય મથક

પોરબંદર