પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સારી કામગીરી

4/27/2024 1:09:30 AM

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૦૬/૦૪/૨૦૨૦ થી તા.૧૨/૦૪/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૬:- લોકહીતના બાબતો જે લોકોને તુરંત ધ્યાન પર આવે તેવી બાબતો :-

(૧)  તા.૦૬/૦૪/૨૦૨૦ ના રોજ કમલાબાગ પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. જી.એમ. ડાભી તથા પો.કોન્સ. કે.પી.ઝાલા લોકડાઉન સબબ પેટ્રોલીંગમા હતાં તે દરમ્યાન નિવૃત પોલીસ અધીકારીઓ તથા સિનીયર સિટીઝનના ઘરે જઇ તેઓને કોઇ મદદની જરૂરીયાત હોય કે કોઇ બીમાર હોય અને હોસ્પીટલ જવુ હોય તો તે બાબતે પુછપરછ કરી પોતાના ફોન નંબર આપી અને કાઇ પણ જરૂરત પડે તો જાણ કરવા જણાવેલ હતુ.     

 (૨)  તા.૦૭/૦૪/૨૦૨૦ ના રોજ કમલાબાગ પોલીસ સ્‍ટેશનના એ.એસ.આઇ. જી.એમ. ડાભી તથા પો.કોન્સ. કે.પી.ઝાલા લોકડાઉન સબબ પેટ્રોલીંગમા હતાં તે દરમ્યાન સિનીયર સિટીઝન હીરાબેન કાંતીલાલ ઠાકર ઉ.વ.૮૫ રહે.ભાટીયા બજાર, પોરબંદર નાઓ ચાલીને પોતાના દીકરો એરપોર્ટ પાસે રહેતા હોય ત્‍યા જતા હોય, જેથી રીકવીઝીટ વાહનમાં બેસાડી તેઓને તેમના દીકરાના ઘરે સહી સલામત પહોચાડી કામગીરી કરવામાં આવેલ છે. પેટ્રોલીંગ દરમ્યાન સિનીયર સિટીઝન જગદીશચંદ્ર જોશી ઉ.વ.૭૫ રહે.ધનલક્ષ્‍મી સોસાયટી પોરબંદર વાળા ચાલીને ક્રેડીટ કો.ઓપરેટીવ નાગરીક બેંક સુદામા ચોકની પાછળ પોતાની નોકરી પર જતા હોય તેની પાસે વાહન ન હોય જેથી રીકવીઝીટ વાહનમા બેસાડી તેને ક્રેડીટ કો.ઓપરેટીવ નાગરીક બેંક સુદામા ચોકની પાછળ તેની  નોકરી પર પહોંચાડી કામગીરી કરવામાં આવેલ છે.

(૩) તા.૦૮/૦૪/૨૦૨૦ રોજ કમલાબાગ પોલીસ સ્‍ટેશનના પો.કોન્સ. કે.પી.ઝાલા લોકડાઉન સબબ ઓવરબ્રીજ પાસે ફરજમાં હતા તે દરમ્યાન સિનીયર સિટીઝન લતાબેન હસમુખભાઇ હાથલીયા ઉ.વ.૬૨ રહે.ખાડી કાઠે પોરબંદરનાઓ રાણાવાવ તરફ થી આવતા રોડ પર યુગાન્‍ડા સોસાયટી માંથી પોતાનો રાશનનો માલ-સામાન લઇ ચાલીને આવતા હોય જેઓને કોલડ્રીંક તથા પાણી આપી વાહનમાં બેસાડી તેના ઘરે પહોચાડી કામગીરી કરવામાં આવેલ છે. 

(૪) તા.૦૯/૦૪/૨૦૨૦ ના રોજ  કમલાબાગ પોલીસ સ્‍ટેશનના પો.હેડ.કોન્‍સ. પી.ડી.સરવૈયા તથા પો.કોન્સ. કે.પી.ઝાલા લોકડાઉન સબબ રીક્વીઝીટ વાહનમાં ફરજમાં હતા તે દરમ્યાન સિનીયર સિટીઝન જેઠાભાઇ ભીમાભાઇ કોડી ઉ.વ.૬૦ રહે.મફતીયા પરા, પટેલ મીલ પાસે પોરબંદર વાળા શીતલા ચોકમાથી પોતાનો કરીયાણાનો માલ-સામાન લઇ ચાલીને આવતા હોય, વાહનની સગવડ ના હોય જેઓને રીકવીઝીટ વાહનમા બેસાડી તેમના ઘરે પહોચાડી કામગીરી કરવામાં આવેલ છે.

(૫) તા.૧૦/૦૪/૨૦૨૦ ના રોજ કમલાબાગ પોલીસ સ્‍ટેશનના પો.કોન્‍સ. અક્ષય જગતસિંહ ઝાલા લોકડાઉન સબબ રીક્વીઝીટ વાહનમાં ફરજમાં હતા તે દરમ્યાન ભાવસિહજી હોસ્‍પીટલ ખાતે સારવાર માટે આવેલ મોઢવાડા ગામના દર્દીને પરત જવા માટે વાહન ન મળતા વાહનની સગવડ કરી આપેલ અને તેમના ઘરે પહોચાડી કામગીરી કરવામાં આવેલ છે.

(૬)  તા.૧૨/૦૪/૨૦૨૦ ના રોજ કમલાબાગ પોલીસ સ્‍ટેશનના પો.કોન્‍સ. કુણાલસિંહ પ્રવીણસિંહ ઝાલા લોકડાઉન સબબ રીકવીજીટ વાહનમા ફરજમા હતા તે દરમ્યાન ખાપટ ગામે રહેતા નીમુબેન અરજણભાઇ મકવાણા ઉ.વ.૫૦ તથા ધાનીબેન નારણભાઇ ઉ.વ.૫૦ નાઓ માણેક ચોક એસ.બી.આઇ. બેન્‍કમાં પૈસા ઊપાડવા ગયેલ અને પરત જવા માટે વાહન ન મળતા ચાલીને જતા હોય તેઓને રીકવીઝીટ વાહનમા બેસાડી તેઓના ઘરે પહોચાડી કામગીરી કરવામાં આવેલ છે.

(૭) તા.૦૬/૦૪/૨૦૨૦ના રોજ વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ (COVID-2019) ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે અને સરકારશ્રી દ્વારા કોરોના સંક્રમણ દ્વારા કોરોના સંક્રમણની સંભાવનાને કારણે તા.૧૪/૦૪/૨૦૨૦ સુઘી બિનજરૂરી ઘરની બહાર નીકળી અવર જવર કરવા ઉપર જાહેર હિતમાં પ્રતિબંઘ મુકી લોકડાઉન જાહેર કરેલ. જેથી ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમયાંતરે વિશ્વમાં નોવેલ કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા માટે વિવિઘ પ્રકારની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર શહેર તેમજ કિર્તીમંદીર પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રીની સુચના મુજબ કિર્તીમંદીર પો.સ્ટે.ના સર્વેલન્સ પો.સબ.ઈન્સ.શ્રી એન.એમ.ગઢવી તથા પોલીસ સ્ટાફ દ્વારા પો.સ્ટે. વિસ્તારના જરૂરીયાત મંદોને અનાજ કરીયાણાની જરૂરી ચીજ વસ્તુની કુલ-૨૦ કીટોનું વિતરણ કરવામાં આવેલ છે.

(૮) તા.૦૭/૦૪/૨૦૨૦ના રોજ વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ (COVID-2019) ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે અને સરકારશ્રી દ્વારા કોરોના સંક્રમણ દ્વારા કોરોના સંક્રમણની સંભાવનાને કારણે તા.૧૪/૦૪/૨૦૨૦ સુઘી બિનજરૂરી ઘરની બહાર નીકળી અવર જવર કરવા ઉપર જાહેર હિતમાં પ્રતિબંઘ મુકી લોકડાઉન જાહેર કરેલ. જેથી ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમયાંતરે વિશ્વમાં નોવેલ કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા માટે વિવિઘ પ્રકારની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર શહેર તેમજ કિર્તીમંદીર પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રીની સુચના મુજબ કિર્તીમંદીર પો.સ્ટે.ના સર્વેલન્સ પો.સબ.ઈન્સ.શ્રી એન.એમ.ગઢવી તથા સ્ટાફ દ્વારા પો.સ્ટે. વિસ્તારના જરૂરીયાત મંદોને અનાજ કરીયાણાની જરૂરી ચીજ વસ્તુની કુલ-૧૦ કીટોનું વિતરણ કરવામાં આવેલ છે.

(૯) તા.૦૮/૦૪/૨૦૨૦ના રોજ વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ (COVID-2019 ) ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે અને સરકારશ્રી દ્વારા કોરોના સંક્રમણ દ્વારા કોરોના સંક્રમણની સંભાવનાને કારણે તા.૧૪/૦૪/૨૦૨૦ સુઘી બિનજરૂરી ઘરની બહાર નીકળી અવર જવર કરવા ઉપર જાહેર હિતમાં પ્રતિબંઘ મુકી લોકડાઉન જાહેર કરેલ. જેથી ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમયાંતરે વિશ્વમાં નોવેલ કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા માટે વિવિઘ પ્રકારની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર શહેર તેમજ કિર્તીમંદીર પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રીની સુચના મુજબ કિર્તીમંદીર પો.સ્ટે.ના સર્વેલન્સ પો.સબ.ઈન્સ.શ્રી એન.એમ.ગઢવી તથા સ્ટાફ દ્વારા પો.સ્ટે. વિસ્તારના જરૂરીયાત મંદોને અનાજ કરીયાણાની જરૂરી ચીજ વસ્તુની કુલ-૧૫ કીટોનું વિતરણ કરવામાં આવેલ છે.

(૧૦) તા.૦૯/૦૪/૨૦૨૦ના રોજ વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ (COVID-2019 ) ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે અને સરકારશ્રી દ્વારા કોરોના સંક્રમણ દ્વારા કોરોના સંક્રમણની સંભાવનાને કારણે તા.૧૪/૦૪/૨૦૨૦ સુઘી બિનજરૂરી ઘરની બહાર નીકળી અવર જવર કરવા ઉપર જાહેર હિતમાં પ્રતિબંઘ મુકી લોકડાઉન જાહેર કરેલ જેથી ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમયાંતરે વિશ્વમાં નોવેલ કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા માટે વિવિઘ પ્રકારની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર શહેર તેમજ કિર્તીમંદીર પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રીની સુચના મુજબ કિર્તીમંદીર પો.સ્ટે.ના સર્વેલન્સ પો.સબ.ઈન્સ.શ્રી એન.એમ.ગઢવી તથા સ્ટાફ દ્વારા પો.સ્ટે. વિસ્તારના જરૂરીયાત મંદોને અનાજ કરીયાણાની જરૂરી ચીજ વસ્તુની કુલ-૨૭ કીટોનું વિતરણ કરવામાં આવેલ છે.

(૧૧) તા.૧૦/૦૪/૨૦૨૦ના રોજ વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ (COVID-2019 ) ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે અને સરકારશ્રી દ્વારા કોરોના સંક્રમણ દ્વારા કોરોના સંક્રમણની સંભાવનાને કારણે તા.૧૪/૦૪/૨૦૨૦ સુઘી બિનજરૂરી ઘરની બહાર નીકળી અવર જવર કરવા ઉપર જાહેર હિતમાં પ્રતિબંઘ મુકી લોકડાઉન જાહેર કરેલ. જેથી ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમયાંતરે વિશ્વમાં નોવેલ કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા માટે વિવિઘ પ્રકારની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર શહેર તેમજ કિર્તીમંદીર પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રીની સુચના મુજબ કિર્તીમંદીર પો.સ્ટે.ના સર્વેલન્સ પો.સબ.ઈન્સ.શ્રી એન.એમ.ગઢવી તથા સ્ટાફ દ્વારા પો.સ્ટે. વિસ્તારના જરૂરીયાત મંદોને અનાજ કરીયાણાની જરૂરી ચીજ વસ્તુની કુલ-૫૦ કીટોનું વિતરણ કરવામાં આવેલ છે.

(૧૨) તા.૧૧/૦૪/૨૦૨૦ના રોજ વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ (COVID-2019 ) ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે અને સરકારશ્રી દ્વારા કોરોના સંક્રમણ દ્વારા કોરોના સંક્રમણની સંભાવનાને કારણે તા.૧૪/૦૪/૨૦૨૦ સુઘી બિનજરૂરી ઘરની બહાર નીકળી અવર જવર કરવા ઉપર જાહેર હિતમાં પ્રતિબંઘ મુકી લોકડાઉન જાહેર કરેલ. જેથી ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમયાંતરે વિશ્વમાં નોવેલ કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા માટે વિવિઘ પ્રકારની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર શહેર તેમજ કિર્તીમંદીર પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રીની સુચના મુજબ કિર્તીમંદીર પો.સ્ટે.ના સર્વેલન્સ પો.સબ.ઈન્સ.શ્રી એન.એમ.ગઢવી તથા સ્ટાફ દ્વારા પો.સ્ટે. વિસ્તારના જરૂરીયાત મંદોને અનાજ કરીયાણાની જરૂરી ચીજ વસ્તુની કુલ-૩૦ કીટોનું વિતરણ કરવામાં આવેલ છે.

(૧૩) તા.૧૨/૦૪/૨૦૨૦ના રોજ વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ (COVID-2019 ) ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે અને સરકારશ્રી દ્વારા કોરોના સંક્રમણ દ્વારા કોરોના સંક્રમણની સંભાવનાને કારણે તા.૧૪/૦૪/૨૦૨૦ સુઘી બિનજરૂરી ઘરની બહાર નીકળી અવર જવર કરવા ઉપર જાહેર હિતમાં પ્રતિબંઘ મુકી લોકડાઉન જાહેર કરેલ. જેથી ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમયાંતરે વિશ્વમાં નોવેલ કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા માટે વિવિઘ પ્રકારની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર શહેર તેમજ કિર્તીમંદીર પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રીની  સુચના મુજબ કિર્તીમંદીર પો.સ્ટે.ના સર્વેલન્સ પો.સબ ઈન્સ.શ્રી એન.એમ.ગઢવી તથા સ્ટાફ દ્વારા પો.સ્ટે. વિસ્તારના જરૂરીયાત મંદોને અનાજ કરીયાણાની જરૂરી ચીજ વસ્તુની કુલ-૨૧ કીટોનું વિતરણ કરવામાં આવેલ છે.

(૧૪) તા.૦૭/૦૪/૨૦૨૦ ના રોજ ઉદ્યોગનગર પો.સ્ટે.નાં પો.સબ.ઇન્સ.શ્રી તથા પોલીસ સ્ટાફ દ્વારા પો.સ્ટે. વિસ્તારમા આવેલ ઝુંપટપટ્ટી વિસ્તારમા રહેતા જરૂરીયાત મંદ લોકોને અનાજની કુલ-૫૦ કીટનુ વિતરણ કરેલ તેમજ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ મજુર વસાહતોમાં રહેતા પરીવારોની મેડીકલ તપાસણી કરાવવામાં આવેલ તેમજ માસ્ક, હેન્ડ સેનેટાઇઝરનું પણ વિતરણ કરવામાં આવેલ છે.

(૧૫) તા.૦૭/૦૪/૨૦૨૦ ના રોજ હાર્બર મરીન પો.સ્ટે. ના પો.ઇન્સ.શ્રી તથા સ્ટાફ દ્વારા પો.સ્ટે. વિસ્તારના જાવર ગામમાં રહેતા મજુર લોકોના આશરે ૧૫૦ જેટલા બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવેલ. તેમજ જરૂરીયાતમંદ લોકોને અનાજ કરીયાણા અને જીવન જરૂરીયાત ની ચીજ વસ્તુની કીટ નુ વિતરણ કરવામાં આવેલ.

 

જે આપશ્રીને વિદિત થાય. 

 

 

(ભરત પટેલ)

ના.પો.અધિ.મુ.મ. અને

નોડલ ઓફીસર  eGujcop

પોરબંદર