પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સારી કામગીરી

4/19/2024 6:23:12 AM

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૧૧/૦૫/૨૦૨૦ થી તા.૧૭/૦૫/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્‍લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્‍ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોયઃ-   

(૧) કમલાબાગ પો.સ્ટે. જા.જોગ ગુમ રજી.નં.૩૯/૨૦૨૦ તા.૧૫/૦૫/૨૦૨૦ ના કામે ગુમ થનાર જાનકીબેન ડો/ઓ માવજીભાઇ ચામડીયા ઉ.વ.૨૦ રહે. વાડીપ્લોટ ભરત પ્રોવિઝન વાળી ગલીમાં પોરબંદર તા.૧૭/૦૫/૨૦૨૦ ના રોજ કમલાબાગ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.શ્રી વી.પી.કનારા તથા પો.કોન્સ. રાજુભાઇ જગાભાઇ નાઓએ  છાંયા દરબારગઢ સામે સોહિલ ભીખુભાઇ બાબરના રહેણાંક મકાન પોરબંદરથી શોધી કાઢેલ છે.  

 (૨) હાર્બર મરીન પો.સ્ટે. જા.જોગ ગુમ રજી.નં.૦૭/૨૦ તા.૧૪/૦૫/૨૦૨૦ ના કામે ગુમ થનાર નર્મદાબેન ડો/ઓ ધનજીભાઇ ચામડીયા ઉ.વ.૨૨ રહે.સુભાષનગર જી.પોરબંદર તા.૧૬/૦૫/૨૦૨૦ ના રોજ હાર્બર મરીન પો.સ્ટે.ના એ.એસ.આઇ.શ્રી એચ.એ.વરૂ નાઓએ વિજરાણા જી. પોરબંદરથી શોધી કાઢેલ છે.

             જે આપશ્રીને વિદિત થાય. 

 

(ભરત પટેલ)

ના.પો.અધિ.,મુખ્ય મથક

પોરબંદર