પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સારી કામગીરી

4/20/2024 1:02:44 PM

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૨૭/૦૭/૨૦૨૦ થી તા.૦૨/૦૮/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્‍લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્‍ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોયઃ-   

(૧) કમલાબાગ પો.સ્ટે. ગુમ રજી નં.૬૮/૨૦૨૦ તા.૨૬/૦૭/૨૦૨૦ ના કામે ગુમ થનાર રૂચીકાબેન ડો/ઓ પરસોતમભાઈ ગીગાભાઈ શીંગરખીયા રે.કડીયાપ્લોટ વણકરવાસ રામાપીર ના મંદીર પાસે પોરબંદર તા.૨૯/૦૭/૨૦૨૦ રોજ પી.એસ.આઇ.શ્રી, એ.એચ.ચોવટ તથા સ્ટાફના માણસોએ જામનગરથી શોધી કાઢેલ છે.

(૨) ઉદ્યોગનગર પોસ્ટે. ગુમ રજી. નં.૧૭/૨૦૨૦ તા.૨૩/૦૭/૨૦૨૦ ના કામે ગુમ થનાર રૂત્વીબેન ડો/ઓ કીરીટભાઇ નીમાવત ઉ.વ.૨૨ રહે જયુબેલી પોરબંદર વાળીને તા.૨૭/૦૭/૨૦ ના રોજ ઉદ્યોગનગર પો.સ્ટે. પો.હેડ કોન્સ. કે.આર. બાલસ શોધી કાઢેલ છે.

મુદ્દા નંબર ૪:- ગુન્હાઓ અટકાવવા કોઇ વિશિષ્ટ કામગીરી/ સ્ટ્રેટજી આપવામાં આવેલ હોય અને સફળતા મળેલ હોય:-

(૧) કીર્તિમંદિર પો.સ્ટે. ગુ.ર.નં. A પાર્ટ ૧૧૩૩/૨૦૨૦ IPC ૩૮૦ મુજબ ના કામે ફરિયાદી રાજેશભાઇ હેમરાજભાઇ કારીયા ઉ.વ.૫૫ જાતે.લોહાણા ધંધો.વેપાર રહે.પંચવટી સોસાયટી, કમલાબાગ પાછળ, “શીવ કૃપા” પોરબંદર મો.નં.૯૯૦૯૪૬૦૧૭૧ પોતાની “ગીરીરાજ એન્ટરપ્રાઇઝ” નામની દુકાન માંથી થેલીમાં રાખેલ રોકડા રૂપિયા ૪૬,૦૦૦/-ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુન્હો કરેલ જે તપાસ દરમ્યાન કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર રવિ ઉર્ફે હરેશ રમેશભાઇ વિરમ ગામા જાતે-સુવાળીયા કોળી ઉ.વ.૧૭ રે.નવો કુંભારવાડો શેરી નં.૩૦ પોરબંદર વાળા પાસે થી રોકડા રૂ.૪૬,૦૦૦/- હજાર કબ્જે કરેલ છે તથા તા.૨૯/૦૭/૨૦૨૦ ના ક.૧૨/૩૦ વાગ્યે આ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને નામદાર જુવેનાઇલ કોર્ટમાં રજુ રખાવેલ.

 

મુદ્દા નંબર ૬:- લોકહિતના બાબતો જે લોકોને તુરંત ધ્યાન પર આવે તેવી બાબતો:-

(૧) કીર્તીમંદીર પો.સ્ટે. વિસ્તારમાં આવેલ રહેમાની મસ્જીદે તા.૩૧/૦૭/૨૦૨૦ ના ક.૧૨/૦૦ થી ક.૧૨/૩૦ દરમ્યાન કીર્તીમંદીર પો.સ્ટે. ના અધિકારી/સ્ટાફ દ્વારા મુસ્લીમ આગેવાનો ઇબ્રાહીમભાઇ વિગેરે -૩ હાલમાં નોવેલ કોરોના વાયરસ ના વધુ સક્રમણ ના કારણે ઇદના દિવસે મસ્જીદોમાં નમાજ નહી પઢવી તેમજ તકેદારી રાખવા અંગે જરૂરી સુચના તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ.

(૨) કીર્તીમંદીર પો.સ્ટે. વિસ્તારમાં આવેલ ખારવાવાડ વિસ્તારમાં તા.૩૦/૦૭/૨૦૨૦ ના ક.૧૩/૩૦ થી ક.૧૪/૩૦ સુધી અધિકારી/સ્ટાફ ને સાથે રાખી ખારવા સમાજ ના આગેવાનો ને તેમજ ખારવાવાડ વિસ્તારામાં ફુટ પેટ્રોલીંગ/ સ.વા.માં નોવેલ કોરોના વાયરસ અંગે જરૂરી સુચના તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ. તેમજ માસ્ક પહેરવા તેમજ બીનજરૂરી ઘર ની બહાર ન નીકળવા અંગે જરૂરી સમજ કરેલ. 

                      જે આપશ્રીને વિદિત થાય. 

 

(ભરત પટેલ)

ના.પો.અધિ.મુ.મ. અને

નોડલ ઓફીસર  eGujcop

પોરબંદર