પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યપઘ્ધતિ

7/1/2025 6:45:08 AM

૧ જુદા જુદા મુદાઓ અંગે નિર્ણય લેવા માટે કઈ કાર્યપઘ્ધતિ અનુસરવામાં આવે છે? (સચિવાલય નિયમ સંગ્રહ અને કામકાજના નિયમોના નિયમસંગ્રહ, અન્ય નિયમો/ વિનિમયો વગેરેનો સંદર્ભ ટાંકી શકાય)

- સચિવાલય કચેરી સિવાયની કચેરી કાર્યપઘ્ધતિ

ર અગત્યની બાબતો માટે કોઈ ખાસ નિર્ણય લેવા માટેની દસ્તાવેજી કાર્યપઘ્ધતિ/ ઠરાવેલી કાર્યપઘ્ધતિઓ/ નિયત માપદંડો/ નિયમો કયા કયા છે? નિર્ણય લેવા માટે કયા કયા સ્તરે વિચાર કરવામાં આવે છે ?

  • પોલીસ કાયદાઓથી બનેલા નિયમો
  • ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૧,ર અને ૩ માં દર્શાવાયેલ નિયમો

૩ નિર્ણયને જનતા સુધી પહોંચાડવાની કઈ વ્યવસ્થા છે ?

- મીડીયા દ્રારા તથા પત્રથી

૪ નિર્ણય લેવાની પ્રક્રીયામાં જેનાં મંતવ્યો લેવાનાર છે તે અધિકારીઓ કયા છે ?

- એસ.પી./ ડી.વાય.એસ.પી./ પી.આઈ./ પી.એસ.આઈ.

પ નિર્ણય લેનાર અંતિમ સત્તાધિકારી કોણ છે ?

- એસ.પી. (જિલ્લા સ્તરે)

૬ જે અગત્યની બાબતો પર જાહેર સત્તાધિકારી દ્રારા નિર્ણય લેવામાં આવે છે તેની માહીતી અલગ રીતે નીચેના નમુનામાં આપો.

જેના પર નિર્ણય લેવાનાર છે તે વિષય

-

 

માર્ગદર્શક સૂચન/ દિશાનિર્દેશ
જો કોઈ હોય તો

-

 

અમલની પ્રક્રીયા

-

કારણદર્શક નોટીસ આપીને તથા ખાતાકીય થી

નિર્ણય લેવાની કાર્યવાહીમાં
સંકળાયેલ અધિકારીઓનો હોદ્રો

-

પોલીસ અધિક્ષકશ્રી, ના.પો.અધિ.શ્રી, પો.ઈન્સ.
તથા પો.સબ ઈન્સ.

ઉપર જણાવેલ અધિકારોઓના
સંપર્ક અંગેની માહીતી

-

કંટ્રોલ રૂમ દ્રારા

જો નિર્ણયથી સંતોષ ન હોય તો
કયાં અને કેવી રીતે અપીલ કરવી?

-

(૧) પોલીસ અધિક્ષકશ્રીથી ઉતરતી કક્ષા ના
અધિકારીના નિર્ણયથી અસંતોષ થયેથી

- પોલીસ અધિક્ષકશ્રીને અપીલ કરવી.

(ર) પોલીસ અધિક્ષકશ્રી થી અસંતોષ થયેથી

- રેન્જના વડાશ્રીને અપીલ કરવી.

 

 

 

 પરત