પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સાફલ્યગાથા

7/3/2025 4:45:14 PM

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૨૮/૦૩/૨૦૧૬ થી તા.૦૩/૦૪/૨૦૧૬ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચ. મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્‍લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્‍ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય

 

        (૧) કુતિયાણા પો.સ્‍ટે. ગુમ રજી નં.૦૧/૨૦૧૬ ના કામે ગુમ થયેલ પુરીબેન ડો/ઓ. મગનભાઇ સોલંકી, રહે. કુતિયાણા જી.પોરબંદર વાળીને તા.૩૧/૦૩/૨૦૧૬ ના રોજ પો.સ.ઇ. પેરોલ ફર્લો તથા તેમના સ્ટાફએ શોધી કાઢેલ છે.

        જે આપશ્રીને વિદિત થાય.

 

’’પોલીસ અધિક્ષકશ્રીની આજ્ઞાનુસાર’’

 

 

 પોલીસ અધિક્ષક

 પોરબંદર વતી