હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૨૭/૦૩/૨૦૧૭ થી તા.૦૨/૦૪/૨૦૧૭ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

 

(૫)     વૃધ્‍ધો, મહિલાઓ કે બાળકોની સુરક્ષા માટેની વિશિષ્‍ટ કામગીરી

        તા.૩૦/૦૩/૨૦૧૭ના રોજ  હસીનાબેન વા./ઓ. મહમદ હનીફ પાનવાલા ઉ.વ. ૬૦ રહે.જમાલપુર નવી મસ્જીદ પાસે જુના ડુંગરપુરાની ગલી ઘર નં.૩૩૨૩ જેઓ ૩૦ થી ૩૫ વર્ષથી માનસિક બિમાર હોય માવતરે જમવા જવાનું કહી જતા રહેલ જે તા.૦૧/૦૪/૨૦૧૭ના રોજ પોરબંદર ઉદ્યોગનગર પો.સ્ટે. વિસ્તારમાંથી પો.સ.ઇ.શ્રી ઉદ્યોગનગર પો.સ્ટે. નાઓએ શોધી કાઢેલ અને અમદાવાદ હવેલી પો.સ્ટે. ખાતે જાણ કરેલ હતી.

                 

            

 

 

( બી.એ.પટેલ ) 

ના.પો.અધિ.મુ.મ.

પોલીસ અધિક્ષક

પોરબંદર વતી  

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટZ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 04-04-2017