|
પોરબંદર પોલીસ દ્રારા તા.૨૯/૧૨/૨૦૧૪ થી તા.૦૪/૦૧/૨૦૧૫ દરમ્યાન કરવામાં આવેલ સારી કામગીરી
મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય
કમલાબાગ પો.સ્ટે. ગુમ રજી નં.૧૫/૨૦૧૪ તા.૧૧/૧૨/૨૦૧૪ના કામે ગુમ થયેલ ભાવિશાબેન ડો.ઓ. જેન્તીલાલ રાઠોડ ઉ.વ. ૧૯ રહે. રોકડીયા હનુમાન, વાણંદ સલસાયટી પોરબંદર વાળીને પેરોલ-ફર્લો સ્કોડના પો.સ.ઇ. તથા તેમના સ્ટાફના માણસોએ ગોંડલ જી.રાજકોટ થી શોધી કાઢેલ છે.
|
|