|
પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૧૮/૦૨/૨૦૧૯ થી તા.૨૪/૦૨/૨૦૧૯ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.
મુદ્દા નંબર ૧:- સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય
(૧) કિર્તી મંદિર પોલીસ સ્ટેશનના ગુરનં ફસ્ટ ૧૧/૧૯ આઇ.પી.સી ક ૩૭૯.૧૧૪ ના કામે ચોરીમા ગયેલ વાહન પો.સબ.ઇન્સ. આર.એમ.ખુંટી તથા સર્વલન્સ સ્ટાફે ગુન્હો ડીટેકટ કરી આરોપી અટક કરી વાહનો કબજે કરેલ છે.
જે આપશ્રીને વિદિત થાય.
(જે.સી.કોઠીયા)
ઇ.ચા.ના.પો.અધિ.મુ.મ.
પોરબંદર
|
|