હું શોધું છું

હોમ  |

લક્ષ્ય અને હેતુઓ
Rating :  Star Star Star Star Star   

લક્ષ્‍ય અને હેતુઓ     

                        પોરબંદર જિલ્લા પોલીસ શિસ્ત, ફરજનિષ્ઠા, નિતીમત્તા અને પ્રામાણિકતા તેમજ બંધારણીય મૂલ્યોના ઉચ્ચત્તમ ધોરણો હાંસલ કરી, વિવેકબુઘ્ધિ, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને કરૂણા સાથે સંપૂર્ણ ગુણવત્તાયુકત જનસેવાના આદર્શ સાથે જનસેવામાં કર્તવ્યપરાયણ રહી જાતિ-ધર્મ-ભાષા કે પ્રાદેશીક ભાવનાથી પર રહી મકકમતા અને પારદર્શકતા સાથે કાયદો વ્યવસ્થાની જાળવણી, ગુના નિવારણ અને શોધન તેમજ કાનુન અમલીકરણની જવાબદારીનો અસરકારકતા સાથે નિર્વાહ કરી રાજયમાં નિરંતર વિકાસ અને સમળઘ્ધિ માટે યોગ્ય ભયમુકત વાતાવરણનું નિર્માણ કરવા પ્રયત્નશીલ રહેશે વીરતા અને કૌશલ્યથી ત્રાસવાદ, માનવમહત્તાને હાનીરૂપ પ્રવૃતિઓ, રાષ્ટ્રવિરોધી અને વિઘ્વંશક પ્રવૃતિનો સામનો કરી તેનું નિર્મુલન કરી માનવતા વિરૂઘ્ધની આવી પ્રવળતિ સામે સદૈવ જાગ્રૃત રહેશે. વ્યાવસાયીક જ્ઞાન-નિપુણતામાં વધારો અને વિજ્ઞાન ટેકનોલોજીના પોલીસ કાર્યમાં ઉપયોગથી તપાસની ગુણવત્તા અને વ્યવસ્થાની અસરકારતા વધારી કાયદાનુ શાસન સુદળઢ કરવા અવિરત પ્રયત્નશીલ કરશે. સકારાત્મક અભિગમ સાથે કાયદાકીય જોગવાઈએ નાગરીકોને કેન્દ્રમાં રાખી પોલીસ કાર્યપઘ્ધતિમાં ધરખમ અને પરિણામલક્ષી તેમજ કાયમી ટકી રહે તે રીતે બદલાવ લાવી, વિનય વિવેકયુકત અને સુરૂચીપૂર્ણ રીતભાત સાથે પોલીસ કામગીરીમાં જન સહયોગના માઘ્યમથી જનતકેદારી અને જન ભાગીદારીથી ગુના નિવારણ, શોધન, માનવ મહત્તાને હાનીરૂપ વ્યસનો વિગેરે સામાજીક બદીના નિર્મૂલન માટે કાનુની કાર્યવાહી ઉપરાંત યોગ્ય વાતાવરણ નિર્માણ માટે પ્રયત્નશીલ રહેશે અને કોમી સદભાવ તેમજ એખલાસની ભાવના ઉભી કરી વિવિધ વર્ગો વચ્ચે ભાઈચારાની ભાવના જળવાઈ રહે તેની તકેદારી લેશે. ફરજમાં બીનપક્ષપાતી/તટસ્થ વલણ, મકકમતા સાથે કાનૂન અમલીકરણ, જનઉતરદાયી પારદર્શક વ્યવસ્થા અને અન્ય વિભાગો સાથે આત્મિય સંકલન, માનવ અધિકાર પ્રત્યે આદર અને કાનૂન પ્રતિબઘ્ધ નાગરીકોની અપેક્ષા-આકાંક્ષા પરિપૂર્ણ કરી પોલીસના વ્યવસાયને જનમાનસ પર ઉંચુ સ્થાન અપાવે તે રીતે ફરજ અદા કરી/ રાજય પોલીસના " સેવા, સુરક્ષા અને શાંતિ" ના ઘ્યેયને ચરિતાર્થ કરશે

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટZ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 01-08-2014