પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૧૬/૦૯/૨૦૧૯ થી તા.૨૨/૦૯/૨૦૧૯ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.
મુદ્દા નંબર ૪:- ટ્રાફીક અંગેના કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ હોય.
(૧) કમલાબાગ પો.સ્ટે.નાં એ.એસ.આઇ. જી.એમ.ડાભી તથા પો.હેડ.કોન્સ. એચ.એ.માકડીયા દ્વારા તા.૧૮/૦૯/૨૦૧૯નાં રોજ (૧) વી.જે.મોઢા કોલેજ છાંયા તથા (૨) ભારતીય વિદ્યાલય છાંયા ખાતે ટ્રાફિક અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
(૨) હાર્બર મરીન પો.સ્ટે.નાં ઇ.ચા. પો.ઇન્સ.શ્રી બી.એસ.ઝાલા, એ.એસ.આઇ. એ.એ.આરબ તથા પો.કોન્સ. લાખાભાઇ સુવા દ્વારા તા.૧૮/૦૯/૨૦૧૯ નાં રોજ જાવર પ્રાથમીક શાળા ખાતે ટ્રાફિક અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં કુલ-૭૦ બાળકો હાજર રહેલ હતાં.
(૩) હાર્બર મરીન પો.સ્ટે.નાં ઇ.ચા.પો.ઇન્સ.શ્રી બી.એસ.ઝાલા, પો.હેઙકોન્સ. એમ.એચ.મહેતા, પો.કોન્સ. લાખાભાઇ સુવા, વુ.પો.હેડ.કોન્સ. વી.એ.કેશવાલા, અનાર્મ વુમન લોકરક્ષક હિરલબેન બાલસ દ્વારા તા.૧૯/૦૯/૨૦૧૯ નાં રોજ ઓડદર પ્રાથમીક શાળા ખાતે ટ્રાફિક અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં કુલ-૬૦ બાળકો હાજર રહેલ હતાં.
(૪) હાર્બર મરીન પો.સ્ટે.નાં ઇ.ચા.પો.ઇન્સ.શ્રી બી.એસ.ઝાલા, પો.હેડ.કોન્સ. એમ.એચ.મહેતા તથા પો.કોન્સ. લાખાભાઇ સુવા દ્વારા તા.૧૮/૦૯/૨૦૧૯ નાં રોજ કુછડી પ્રાથમીક શાળા ખાતે ટ્રાફિક અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં કુલ-૬૫ બાળકો હાજર રહેલ હતાં.
જે આપશ્રીને વિદિત થાય.
(ભરત પટેલ)
ના.પો.અધિ.મુ.મ.
પોરબંદર
|