હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૨૧/૧૦/૨૦૧૯ થી તા.૨૭/૧૦/૨૦૧૯ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્‍લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્‍ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય

(૧) કિર્તીમંદીર પો.સ્ટે. ગુમ થનાર પાયલબેન ડો/ઓ ભીમશીભાઇ સોલંકી ઉવ.૧૯ રહે.વિરડીપ્લોટ પોરબંદર વાળીને તા.૨૪/૧૦/૨૦૧૯ ના રોજ શ્રી બી.વી.પંડ્યા પો.સબ.ઇન્સ. જીલ્લા એમ.ઓ.બી. શાખાએ શોધી કાઢેલ છે. 

 

મુદ્દા નંબર ૩:- ટ્રાફિક અંગેના કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ હોય:-

       

(૧)

તા.૨૪/૧૦/૨૦૧૯નાં રોજ પોલીસ હેડ કોન્સ. કિરીટભાઇ ભીખાભાઇ ફરીયાદી તથા પો.હેઙકોન્સ. અશોકભાઇ વી.ગોંડલીયા તેમજ પો.કોન્સ. પોપટ પરબતભાઇએ રીતે પો.સ્ટાફ તથા પો.સ.ઇ. એચ.એચ.વ્યાસ સાહેબ સાથે સીટી વિસ્તાર પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પેટ્રોલીંગમાં ફરતા ફરતા જી.એમ.બી.સર્કલ ચેકીંગ હતા તે દરમ્યાન એક બોલેરો વાહન રોકવાનો ઇસારો કરતા વાહન રોકેલ નહી સદરહુ વાહનનો પો.કોન્સ. પોપટભાઇ પીછો કરી શહિદ ચોક પાસે રોકી પરત સદરહુ જી.એમ.બી. સર્કલ પાસે લઇ આવેલ મજકુર પાસે લાયસન્સ માંગતા લાયસન્સમમાં જે નામ હોય તે નામ ખોટુ સદરહુ લાયસન્સ આરોપીનો ફોટો અને ઇલેક્ટ્રોનીક ઉપકરણના માધ્યમથી ખોટો દસ્તાવેજ બનાવી તથા ખોટુ નામ ધારણ કરી લાયસન્સ ખોટુ હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી તેમજ પોલીસે રોકવાનો ઇસારો કરતા પોતાની હવાલાવાળી પીકઅપ બોલેરો પુર ઝડપે અને માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી મળી આવેલ હોય જેથી તેના વિરુદ્ધ કમલાબાગ પો.સ્ટે. ગુન્હો દાખલ કરાવેલ છે.

 

 જે આપશ્રીને વિદિત થાય.

 

(ભરત પટેલ)

ના.પો.અધિ.મુ.મ.

પોરબંદર

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટZ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 01-11-2019