|
પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૦૯/૦૩/૨૦૨૦ થી તા.૧૫/૦૩/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.
મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોયઃ-
(૧) કમલાબાગ પો.સ્ટે. જા.જોગ રજી.નં.૧૦૫/૧૯ તા.૦૫/૧૧/૨૦૧૯ ના કામે ગુમ થનાર શોભનાબેન D/O વશરામભાઇ જમોડ ઉ.વ.૨૦ રહે. ઇન્દીરાનગર રબાર કેડા પાસે પોરબંદરને તા.૧૨/૦૩/૨૦૨૦ના રોજ કમલાબાગ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.શ્રી,એસ.ડી.રાણા તથા ULR ભુપેન્દ્રસિંહ દિલાવરસિંહ ઝાલા નાઓને મીઠાપુર આરંભડા જલારામનગર જી.દેવભુમિ દ્વારકાથી શોધી કાઢેલ છે.
મુદ્દા નંબર ૬:- લોકહીતના બાબતો જે લોકોને તુરંતધ્યાન પર આવે તેવી બાબતો :-
હાર્બર મરીન પો.સ્ટે. તા.૧૩/૦૩/૨૦૨૦ ના રોજ ક.૧૪/૦૦ થી ક.૧૭/૦૦ દરમ્યાન સુભાષનગર અને ઓડદર ગામમાં લોકોને કોરોના વાઇરસ બાબતે તકેદારી રાખવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
જે આપશ્રીને વિદિત થાય.
( જે.સી.કોઠીયા )
ઇ.ચા.ના.પો.અધિ., મુખ્ય મથક
પોરબંદર
|
|