|
પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૨૫/૦૫/૨૦૨૦ થી તા.૩૧/૦૫/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.
મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોયઃ-
(૧) કમલાબાગ પો.સ્ટે. જા.જોગ નં.૪૦/૨૦ તા.૨૫/૦૫/૨૦૨૦ ના કામે ગુમ થનાર સેજલબેન વા/ઓ વનરાજભાઇ પરબતભાઇ કેશવાલા ઉ.વ.૨૯ રહે. છાંયા બીરલા કોલોની ઇન્દીરાનગર વાછરાદાદાના મંદિર સામેની ગલીમાં પોરબંદર તા.૨૬/૦૫/૨૦૨૦ ના રોજ શ્રી જે.જે.રાઠોડ, પો.સબ.ઇન્સ કમલાબાગ પો.સ્ટે.એ પોરબંદરથી શોધી કાઢેલ છે.
(૨) કમલાબાગ પો.સ્ટે. જા.જોગ નં.૯૦/૧૯ તા.૨૭/૦૯/૧૯ ના કામે ગુમ થનાર દેવીબેન વા/ઓ મસરી ઉર્ફે મહેશભાઇ વિરમભાઇ રાણાવાયા ઉ.વ.૧૯ રહે.સીતારામ નગર મહેસુલ વિભાગ કોલોની પાછળ સેન્ટ મેરી રોડ પોરબંદર તા.૨૫/૦૫/૨૦૨૦ ના રોજ શ્રી વી.પી.કનારા પો.સબ.ઇન્સ કમલાબાગ પો.સ્ટે.એ પોરબંદર થી શોધી કાઢેલ છે.
જે આપશ્રીને વિદિત થાય.
(ભરત પટેલ)
ના.પો.અધિ.,મુખ્ય મથક
પોરબંદર
|
|