હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૨૧/૦૯/૨૦૨૦ થી તા.૨૭/૦૯/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર :- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોયઃ-  

(૧) કમલાબાગ પો.સ્ટે. જા.જોગ.નં.૫૨/૨૦૨૦ તા.૧૦/૦૬/૨૦૨૦ અન્વયે ગુમ થનાર જયાબેન W/O ગૌતમભાઇ ખીમાભાઇ સાદીયા ઉ.વ.૩૦ રહે.કડીયાપ્લોટ કિસ્મત પાનની ગલીમા પોરબંદરને કમલાબાગ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.શ્રી એ.એસ.ચોવટ તથા સ્ટાફના માણસોએ તા.૧૯/૦૯/૨૦૨૦ના રોજ કલ્યાણપુર જી.દ્વારકાથી શોધી કાઢેલ છે. 

(૨)  કિર્તીમંદીર પો.સ્ટે. જા.જોગ.નં.૩૫/૨૦૧૮ તા.૦૭/૧૦/૨૦૧૮ અન્વયે ગુમ થનાર અસ્નાબાનુ  D/O ઇસ્માઇલ બાબી ઉ.વ.૧૯ રહે.ઘાસ ગોડાઉન પછળ પોરબંદરને કિર્તીમંદીર પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.શ્રી આર.એલ મકવાણાએ તા.૨૪/૦૯/૨૦૨૦ ના રોજ પોરબંદરથી શોધી કાઢેલ છે

(૩) કમલાબાગ પો.સ્ટે. જા.જોગ.નં.૮૨/૨૦૨૦ તા.૨૨/૦૯/૨૦૨૦ અન્વયે ગુમ થનાર ગૃસલ સરમણભાઇ ઓડેદરા ઉ.વ.૨૩ રહે.છાંયા કાના રામાની વાડી, રામેશ્વર મંદીર પાસે, પોરબંદરને કમલાબાગ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.શ્રી જે.ડી.દેસાઇ તથા સ્ટાફના માણસોએ તા.૨૩/૦૯/૨૦૨૦ના રોજ શોધી કાઢેલ છે. 

(૪) કમલાબાગ પો.સ્ટે. જા.જોગ.નં.૬૬/૨૦૨૦ તા.૦૯/૦૭/૨૦૨૦ અન્વયે ગુમ થનાર જયાબેન W/O વિજયભાઇ રમેશભાઇ સોલંકી ઉ.વ.૨૫ રહે.વી.વી. બજાર પ્રાગાબાપાના આશ્રમ પાસે પોરબંદરને કમલાબાગ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.શ્રી વી.પી.કનારા તથા સ્ટાફના માણસોએ તા.૨૬/૦૯/૨૦૨૦ના રોજ શોધી કાઢેલ છે. 

મુદ્દા નંબર :- ગુન્હાઓ અટકાવવા કોઇ વિશિષ્ઠ કામગીરી / સ્ટ્રટેજી આપવામાં આવેલ હોય અને સફળતા મળેલ હોય 

() વડોદરા શહેર ના સમા પોલીસ સ્ટેશન ફસ્ટ ૬૧/૨૦૧૬ IPC ક.૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ ક.૪,૮ મુજબ ફરીયાદીની સગીર વયની દીકરી મોહીની ઉ.વ.૧૬ વર્ષ ૯ માસ ની ને સમા કેનાલ ખોડીયાર નગર રોડ ઉપર થી ઓટો રીક્ષામાં બેસાડસ ફરીની કાયદેસરના વાલીપણા માથી પટાવી ફોસલાવી લગ્ન કરાવી લાલચ આપી અપહરણ કરી લઇ ગયેલ હોય જે અંગે કીર્તીમંદીર પો.સ્ટે. અધિકારી/કર્મચારીઓ દ્વારા તા.૨૧/૦૯/૨૦૨૦ના નાસતા ફરતા આરોપીને શોધી કાઢેલ આરોપી સજય ઉર્ફે ગગું બાબુભાઇ સીપરીયા કોળી ઉ.વ.૩૨ ધધો-મજુરી રહે.મુળ નવા કુંભારવાડા ચામુંડા માતાના મંદીર વાળી શેરી.નં-૩૦ પોરબંદર વાળાની તપાસ દરમ્યાન કીર્તિમંદિર પો.સ્ટે ના LR કરશનભાઇ મોડેદરા તથા LR રવીરાજસીહ બારડને બાતમી રાહે હકીકત મળેલ કે ઉપરોકત આરોપી હાલ સુદામાચોક બસ સ્ટેશન પાસે હોવાની બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ કીર્તિમંદિર પો.સ્ટે. ના PI એચ.એલ.આહીર તથા પોલીસ સ્ટાફના માણસો ભોગબનાર મોહીનીબેન ડો/ઓ શીવપાલ કુશવાહા કોળી ઉ.વ.૨૧ તથા તેનો દીકરો કેવલ ઉ.વ.૩ વાળા તથા આરોપીને શોધી કાઢેલ અને કીર્તિમંદિર પો.સ્ટે. CRPC ક.૪૧(૧) (આઇ) મુજબ કામગીરી કરેલ. જે અંગે કીર્તીમંદીર પો.સ્ટે.ની સ્ટે.ડા એન્ટ્રી.નં ૧૧/૨૦ ક.૧૮/૪૫ માં નોધ કરેલ. જે પ્રશંસનીય કામગીરી કરેલ.

મુદ્દા નંબર :- લોકહીતના બાબતો જે લોકોને તુરતધ્યાન પર આવે તેવી બાબતો-

() ઉદ્યોગનગર પો.સ્ટે તા.૨૩/૦૯/૨૦૨૦ ના રોજ પો.સબ.ઇન્‍સ. વાય.પી.પટેલ તથા પોલીસ સ્ટફના માણસો પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલિંગમા હતા દરમ્યાન પો.હેડ.કોન્‍સ. સી.જી.મોઢવાડીયા તથા પો.કોન્‍સ. હોથીભાઇ અરજનભાઇ નાઓએ ઓરીએન્ટ ફેક્ટરી પાછળ રોડ ઉપર આવતા એક ઇસમ મોટર સાયકલ લઇ આવતો જણાતા જેના પર શંકા જતા જેને રોકી ચેક કરતા મોટર સાયકલમા નંબર પ્લેટ ન હોય. જેથી મોટર સાઇકલના રજી. કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા મોટરસાઇકલના એંજીન ચેસીસ નંબર પોકેટ કોપમા ચેક કરતા સદરહુ મો.સા.ના નંબર GJ-25-L-7462 ના હોય અને જે મો.સા. ચોરાયેલ હોય અને ચોરી બાબતે રાણાવાવ પો.સ્ટે.મા ગુન્‍હા રજી. થયેલ હોય જેથી મો.સા. ચાલક વિરમ સવદાસભાઇ સુંડાવદરા ઉ.વ.૪૩ રહે. બોખીરા રીલાયન્‍સ પેટ્રોલ પંપની પાછળ પોરબંદર વાળાની પુછ-પરછ કરતા પોતે સદરહુ મો.સા. આજથી ત્રણેક વર્ષ પહેલા રાણાવાવ દોલરગઢ ગામેથી રાત્રીના ચોરેલ હોવાનુ જણાવતા. મજકુર ઇસમ પાસેથી સદરહુ મો.સા. CRPC ક.૧૦૨ મુજબ કબ્જે કરી મજકુરને CRPC ક.૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરેલ અને રાણાવાવ પો.સ્ટે. મો.સા. ચોરીનો અનડિટેક્ટ ગુન્‍હો ડિટેક્ટ કરેલ છે.

         જે આપશ્રીને વિદિત થાય.

 

(ભરત પટેલ)

ના.પો.અધિ.મુ.મ. અને

નોડલ ઓફીસર  eGujcop

પોરબંદર

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટZ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 29-09-2020