|
પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૧૯/૦૯/૨૦૧૬ થી તા.૨૫/૦૯/૨૦૧૬ સુધીની સારી કામગીરી.
મુદ્દા નંબર ૬:- અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરતજ ધ્યાન પર આવે તેવી બાબતો વગેરે
કિર્તીમંદીર પો.સ્ટે. ગુ.ર.નં ફ.૨૩/૧૬ આઇ.પી.સી.ક. ૩૭૯ ના કામે ફરીયાદી મનોજપુરી ગોકુલપુરી બાવાજી ઉવ.૪૫ રહે.છાંયા સાંઢીયાવાડ પોરબંદર, બેન્ક ઓફ બરોડામાથી રૂ.૧૫૦૦૦૦/- તથા ચેક બુકો એક પ્લાસ્ટીકની થેલીમા રાખી પોતાના એકટીવા મો.સા.ની ડેકીમા રાખી બજારમા ખરીદી કરવા જતા કોઇ ચોર ઇસમ મો.સા.ની ડેકીમાંથી રોકડ રકમ લઇ જઇ ગુન્હો કરેલ. પોરબંદર પોલીસ દ્વારા આરોપીઓને તાત્કાલીક પકડી પાડી સારી કામગીરી કરેલ છે.
જે આપશ્રીને વિદિત થાય.
(એમ.ડી.જાડેજા)
ઇ.ચા.પોલીસ અધિક્ષક
પોરબંદર
|
|