હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૧૩/૦૩/૨૦૧૭ થી તા.૧૯/૦૩/૨૦૧૭ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

 

મુદ્દા નંબર ૬:- અન્ય લોકહીતીની બાબતો જે લોકોના તુંરત જ ધ્યાન પર આવે તેવી બાબતો 

        પોરબંદર જીલ્લા કીર્તીમંદીર પો.સ્ટે. II/૪૭/૧૭  હ.ધા.ક ૨૫ (૧-બી) એ ૨૯ મુજબના આરોપીઓ (૧) જેઠા દેવરખી વસરા ઉવ ૫૫ રહે દેવળીયા ગામ તા ખંભાળીયા જી દ્રારકા (૨) સુનીલ ઉર્ફે સામત પાલા મંગેરા રહે ભારથર ગામ વાળાને  તા ૧૯/૩/૧૭ ના કલાક ૨૦/૪૫ વાગ્યે અટક કરેલ આરોપી નંબર-૧ નાએ આરોપી નંબર-૨ ના પાસેથી આધાર પરવાના વગરની દેશી બનાવટની સેમી ઓટોમેટીક પીસ્તોલ ચાલુ હાલતની મેગઝીન વગરની કિં.રૂા.૧૫૦૦૦/- ની મેળવી પોતાના કબ્જામા રાખી મળી આવી નંબર-૨ નાએ હથીયાર પુરુ પાડી આરોપીઓએ ગુન્હો કરવામા એકબીજાને મદદગારી કરી ગુન્‍હો કરેલ હોય જે બદલ.    

 

 

 

 

( ઝેડ.આર.દેસાઇ ) 

ઇ.ચા. ના.પો.અધિ., મુ.મ.

પોરબંદર 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટZ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 21-03-2017