હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૦૩/૦૯/૨૦૧૮ થી તા.૦૯/૦૯/૨૦૧૮ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્‍લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્‍ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય

 

(૧) કિર્તીમંદિર પો.સ્ટે જા.જો.નં. ૩૦/૧૮ તા.૨૯/૦૮/૧૮ ના કામે ગુમ થનાર મુસ્કાનબેન ડો/ઓ બસીર એહમદ શેખ ઉ.વ.૧૮ વર્ષ ૫ માસ રહે. રહેમાની મસ્જીદ પાસે પોરબંદર વાળી તા.૦૪/૦૯/૨૦૧૮ના પો.સબ.ઇન્સ.શ્રી જી.એચ.જાદવ કિર્તીમંદીર પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ શોધી કાઢેલ છે.

(૨) હાર્બર પો.સ્ટે. જા.જોગ.નં.૧૮/૧૮ તા.૦૬/૦૯/૧૮ ના કામે ગુમ થનાર વર્ષાબેન વા/ઓ દીનેશ વાજા ઉ.વ.૩૭ રહે. જાવર ગામ પોરબંદર વાળી તા.૦૭/૦૯/૨૦૧૮ ના એ.એસ.આઇ. સી.આર.પાંડાવદરા હાર્બર પો.સ્ટે. દ્વારા શોધી કાઢેલ છે.

        જે આપશ્રીને વિદિત થાય.

 

 

                                                                           ( બી.એ.પટેલ ) 

ના.પો.અધિ.મુ.મ.

પોલીસ અધિક્ષક

પોરબંદર વતી  

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટZ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 11-09-2018